બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / A small farmer did a great job, discovered 40 tools that work in agriculture, honored with Padyashree Award

અન્નદાતાના તારણહાર / નાની અદના ખેડૂતે કર્યું ભગીરથ કામ, ખેતીમાં કામ લાગતા 40 સાધનો શોધ્યાં,પદ્યશ્રી એવોર્ડથી સન્માનિત

Hiralal

Last Updated: 09:54 PM, 28 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાખો ખેડૂતો માટે તારણહાર બનનાર કર્ણાટકના ધારવાડના ખેડૂત અબ્દુલ ખદેર નડાકટ્ટીનને પદ્યશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા છે.

  • અબ્દુલ ખદેર નડાકટ્ટીનને મળ્યો પદ્યશ્રી એવોર્ડ
  • નાના ખેડૂતોને મદદ કરતી 40 શોધ કરી છે
  • અબ્દુલ ખદેરની શોધથી ખેડૂતોનું જીવન બદલાયું 

કર્ણાટકના ધારવાડના ખેડૂત અને ખેત શોધક અબ્દુલ ખદેર નડાકટ્ટીન નાના અને મધ્યમ ખેડૂતોના જીવનમાં ક્રાંતિ લાવી દીધી છે.અબ્દુલ ખદેરની શોધથી ખેડૂતોનું જીવન ખૂબ સરળ બન્યું છે.  નાના ખેડૂતોને કામ લાગતી લગભગ 40 જેટલી શોધ તેમણે કરી છે. 

ખેતીમાં 40 શોધ કરવા બદલ મળ્યો પદ્યશ્રી પુરસ્કાર
અબ્દુલ ખદેરને ખેતીમાં 40 શોધ કરવા બદલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્યશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યાં છે. 

શું શોધ કરી અબ્દુલ ખદેરે 
અબ્દુલે ખદેરે આંબલીના બીજ છૂટા પાડવાનું મશીન, હળની રાંપ બનાવતું મશીન, બીયારણ કમ ખાતરની શારડી, પાણી ગરમ કરતું બોઈલર, આપમેળે શેરડી વાવતું મશી અને વ્હીલ ટિલર સહિતના ખેત ઓજારો બનાવીને લાખો ખેડૂતોને મદદ કરી છે. 

પહેલી શોધ કરી આ વાહ એલાર્મની
તેમણે પહેલી શોધ એક એલાર્મની કરી હતી. વહેલી સવારમાં ઉઠવા માટે તેમણે વસ્તુ બનાવી હતી. તેઓ એલાર્મ કીને અંતે એક પાણીની બોટલ એવી રીતે બાંધતા કે એલાર્મ વાગ્યા બાદ પાણી તેમના ચહેરા પર પડે અને આ રીતે તેઓ જાગી જાય. 

પદ્યશ્રી એવોર્ડ મળવા પર શું કહ્યું ખેડૂતે
હું એક સામાન્ય ખેડૂત છું પરંતુ છેલ્લા 35 વર્ષમાં મેં કૃષિમાં ઉપયોગમાં લેવાતા મશીનો પર કરેલા સંશોધન માટે ભારત સરકારે મને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યો છે. હું આ દેશના તમામ ખેડૂતોને સમર્પિત કરવા માંગુ છું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ