બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અમદાવાદ / A shocking case of cheating with a 19 year old girl in Ahmedabad

કાર્યવાહી / પહેલા ફ્રેન્ડ બનાવી, પછી કહ્યું બિઝનેસ માટે પૈસાની હેલ્પ કરીશ..? અમદાવાદમાં 19 વર્ષની યુવતી સાથે છેતરપિંડીનો ચોંકવાનારો કેસ

Kishor

Last Updated: 08:56 PM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં યુવતી સાથે મિત્રતા કેળવી બાદમાં વેપારના નામે આંબા આંબલી બતાવી યુવાને 4.75 લાખ રૂપિયા પડાવી લીધાની ફરિયાદ ઉઠી છે.

  • યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો 
  • મિત્રતા કેળવી કરી 4.76 લાખની ઠગાઈ 
  • CTM વિસ્તારમાં યુવતી સાથે છેતરપિંડી

આજકાલ શહેરમાં યુવકો યુવતી સાથે મિત્રતા કેળવીને રૂપિયા પડાવીને છેતરપિંડી આચરતા હોવાના ભૂતકાળમાં અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે અમદાવાદમાં એક ઘટનાં બની છે જેમાંથી દરેક યુવાને શીખ લેવા જેવી છે. શહેરમાં CTM વિસ્તારમાં યુવતી સાથે મિત્રતા કેળવીને 4.76 લાખની ઠગાઈ કરી હતી. જે મામલો પોલીસ મથકે પહોંચતા ખોખરા પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

 Haryana's Gurugram, which is adjacent to Delhi. The young man met here after friendship through social media. During the...


પૈસા આપવાનો ઈન્કાર કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો
આકાશ વાણદે યુવતી સાથે મિત્રતા કેળવીને પોતે ધંધો કરવા માંગે છે. પરંતુ રૂપિયા નથી તેવું કહીને યુવતી પાસેથી સોનાની ચેઇન સહિત અને રોકડ સહિત રૂ. 4.76 લાખ રૂપિયા લીધા હતા.થોડા સમય બાદ યુવતીએ રૂપિયા અને દાગીના પરત માંગતા યુવક પૈસા આપવાનો ઈન્કાર કરતા સમગ્ર કિસ્સો પોલીસ મથકે પહોંચ્યો હતો.

Topic | VTV Gujarati


4.76 લાખ પડાવી લીધા

ખોખરામાં રહેતા 19 વર્ષીય નંદીનીબેન ભાવસાર પરિવાર સાથે રહી કોલેજમાં અભ્યાસ કરે છે. જૂન 2022માં તે બરોડા એક્સપ્રેસ હાઇવે સામે પાર્કિંગમા ઉભી હતી. ત્યારે આકાશ વાંળદ નામનો યુવક તેની પાસે આવ્યો હતો.અને યુવતી સાથે વાતચીત કરવા લાગ્યો હતો.તે બાદ બંને વચ્ચે મિત્રતા થઇ હતી,બાદ બંને જોડે ફરવા પણ જતા હતા.થોડાક દિવસો બાદ આકાશે ધંધો કરવા માટે નંદીની પાસે રૂપિયા માંગ્યા હતા.અને થોડા સમયમાં પાછા આપી દઈશ તેવું કહ્યુ હતુ.જેથી યુવતીએ ઘરમાંથી સોનાની ચેઇન અને રોકડ સહિત કુલ રૂ. 4.76 લાખ આકાશને આપ્યા હતા. હાલ આ મામલે ખોખરા પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોધાવી હતી. ખોખરા પોલીસે આરોપી આકાશની ધરપકડ કરીને કયા ધંધા માટે રૂપિયા લીધા હતા અને ક્યા રોકાણ કર્યા હતા તે અંગે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ