બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / સુરત / A serious accident occurred in Surat

અકસ્માત / VIDEO: સુરતમાં ઍમ્બ્યુલન્સ જ બની યમદૂત, ફૂલ સ્પીડમાં વિદ્યાર્થીને રમકડાંની જેમ ઉછાળ્યો, અનેક ઈજાઓ બાદ કરૂણ મોત

Dinesh

Last Updated: 04:46 PM, 10 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના સરથાણામાં BRTS રૂટ ક્રોસ કરતા વિદ્યાર્થીને ખાનગી એમ્બ્યુલન્સે અડફેટે લીધો છે, સરથાણામાં શ્યામ વાટીકામાં રહેતા અનિલ રાજેશ ગોધાણીનું કરુણ મોત નિપજ્યું છે

  • સુરતમાં ગંભીર અકસ્માતની ઘટના
  • BRTS રૂટ ક્રોસ કરતા વિદ્યાર્થીનું મૃત્યુ
  • પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી


સુરતના સરથાણામાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતમાં BRTS રૂટ ક્રોસ કરતા વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે અકસ્માત સર્જયો છે. પુરપાટ ઝડપે દોડતી એમ્બ્યુલન્સે વિદ્યાર્થીને અડફેટે લીધો. 

સરથાણામાં ગંભીર અકસ્માતની ઘટી ઘટના 
એમ્બ્યુલન્સની અડફેટે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વિધાર્થીનું સારવાર દરમિયાન મોત થયું છે. વિદ્યાર્થીને હોસ્પિટલ સારવાર ખસેડાયો હતો જ્યા ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓના કારણે વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. સરથાણામાં શ્યામ વાટીકામાં રહેતા અનિલ રાજેશ ગોધાણીનું કરુણ મોત નિપજ્યું છે. અક્સમાતની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. વિદ્યાર્થીના મોત મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મૃતકની તસવીર

ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે સર્જયો અક્સમાત 
સમગ્ર પંથકમાં ચકચારી ઘટનાથી સન્નાટો વ્યાપી જવા પામ્યો છે, પુરપાટ ઝડપે દોડતી એમ્બ્યુલન્સે વિદ્યાર્થીને અડફેટે લીધો છે જેને લઈ અમ્બ્યુલન્સની ડ્રાઈવર પર લોકોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, વિદ્યાર્થીના મોત મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ