માન્યતા / ગુજરાતનું એક એવું સ્થાન, જ્યાં સ્નાન માત્રથી દૂર થાય છે ચામડીના રોગ, શ્રીરામ સાથે છે કનેક્શન

A place in Gujarat, where bathing alone cures skin diseases

ગોધરાથી 15 કિમી દૂર એક એવી જગ્યા છે, જેનું રહસ્ય વૈજ્ઞાનિકો પણ સમજી શક્યા નથી. અહીં ભગવાન રામે બનાવેલા તળાવો છે. 100 મીટરના વિસ્તારમાં વિવિધ તાપમાનના પાણી સાથે 108 તળાવ બનાવવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ