બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / A MiG-21 fighter aircraft of the Indian Air Force crashed near Barmer district.

VIDEO / રાજસ્થાનના બાડમેરમાં મોટી દુર્ઘટનાઃ ઈન્ડીયન એરફોર્સનું વિમાન ક્રેશ થયું, 1 કિમી દૂર કાટમાળ ફેલાયો, બન્ને પાયલટ શહીદ

Hiralal

Last Updated: 11:09 PM, 28 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનમાં એક મોટી દુર્ઘટના બની છે. ત્યારે બાડમેરમાં એક મિગ-21 એરક્રાફ્ટ ક્રેશ થઇ ગયું છે. એરફોર્સના મિગ-21માં 2 પાયલોટ સવાર હતા. દુર્ઘટનામાં બન્ને પાયલટના મોત થયાના સમાચાર મળી રહ્યા છે.

  • રાજસ્થાનના બાડમેરમાં ગુરુવારે રાતે મોટી દુર્ઘટના 
  • ઈન્ડીયન એરફોર્સનું વિમાન ક્રેશ થયું 
  • અડધા કિમી દૂર ફેલાયો કાટમાળ

ગુરુવારે રાતે રાજસ્થાનના બાડમેરમાં એક મિગ વિમાનને મોટો અકસ્માત નડ્યો હતો. દુર્ઘટના એટલી ભયાનક હતી કે મિગનો કાટમાળ અડધો કિલોમીટર સુધી વિખેરાઈ ગયો હતો. આ ક્રેશ બાડમેરના બાયતુ પોલીસ સ્ટેશન વિસ્તારના ભીમડા ગામમાં થયું છે. વિમાનમાં બે પાયલટ હતા. મીડિયા રિપોર્ટ અનુસાર દુર્ઘટનામાં બન્ને પાયલટના મોત થયાના સમાચાર મળી રહ્યા છે.

દુર્ઘટના પહેલા MiG-21 ભીમડા ગામની આસપાસ ઉડાન ભરી રહ્યું હતું. જોકે ક્રેશ થવાનું કારણ જાણી શકાયું નથી. આ ઘટના રાત્રે અંદાજિત 9 વાગ્યા બની છે. સૂચના મળતા જ જિલ્લા કલેક્ટર, એસપી સહિત વાયુસેનાના અધિકારી ઘટના સ્થળ માટે રવાના થઇ ગયા. દુર્ઘટના પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ એર ચીફ સાથે વાત કરી છે.

મિગ-21 ક્રેશ થયા બાદ કેટલાક વીડિયોઝ પણ સામે આવી રહ્યા છે. તેમાં તમામ તરફ આગ અને મિગનો કાટમાળ દેખાઇ રહ્યો છે. કાટમાળની આસપાસ ઘણા લોકો પણ એકઠા થયા છે.

મિગ-21ના ક્રેશ થવાનો પહેલા પણ સામે આવતો રહે છે. બાડમેરમાં ગત વર્ષ ટ્રેનિંગ દરમિયાન પણ મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ત્યારે પાયલોટ સુરક્ષિત બહાર કઢાયા હતા.

આ પહેલા 21 મે 2021એ પંજાબના મોગામાં મિગ-21 વિમાન પણ ક્રેશ થયું હતું. તેમાં પાયલોટ અભિનવ શહીદ થઇ ગયા હતા. ત્યાં બાગપતના રહેવાસી હતા. તેમના દોઢ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ