બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / A lake burst in North Sikkim's Chungthang, also raising the water level of the Teesta River

એલર્ટ જારી / ઉત્તર સિક્કિમના ચુંગથાંગમાં તળાવ ફાટ્યું, તિસ્તા નદીના જળસ્તરમાં પણ વધારો, હાઇ એલર્ટ જાહેર, જુઓ Videos

Vishal Khamar

Last Updated: 09:50 AM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિક્કિમના ચુંગથાંગમાં તળાવ ફાટવાને કારણે નીચાણવાળા વિસ્તારમાં પૂરનો ભય છે. પ્રભાવિત વિસ્તારોમાં વહીવટીતંત્ર દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તળાવ ફાટવાને કારણે તિસ્તા નદીના કેચમેન્ટ વિસ્તારમાં પૂરની સંભાવના છે.

  • સિક્કિમનાં ચુંગથાંગમાં તળાવ ફાટવાને કારણે પૂરનો ભય
  • પૂર પ્રભાવિત વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જારી કરાયું
  • તળાવ ફાટવાને કારણે કેચમેન્ટ વિસ્તારમાં પૂરની સંભાવના

સિક્કિમના ચુંગથાંગમાં તળાવ ફાટવાને કારણે નીચાણવાળા વિસ્તારમાં પૂરનો ભય છે. પ્રભાવિત વિસ્તારોમાં વહીવટીતંત્ર દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તળાવ ફાટવાને કારણે તિસ્તા નદીના કેચમેન્ટ વિસ્તારમાં પૂરની સંભાવના છે.

વહીવટી તંત્રએ નીચાણવાળા વિસ્તારોને કર્યા એલર્ટ

ઉત્તર સિક્કિમના ચુંગથાંગમાં તળાવ ફાટવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ભય છે. તળાવ છલોછલ થવાને કારણે તિસ્તા નદીનું જળસ્તર વધી શકે છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવના છે. વહીવટી તંત્રએ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દીધા છે. બાંગ્લાદેશના ગાઝોલ્ડોબા, દોમોહાની, મેખલીગંજ, ઘીશ અને નીચાણવાળા વિસ્તારોને અસર થઈ શકે છે. આ વિસ્તારોને ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે. તળાવનાં ફાટવાનાં કારણે અચાનક જ પૂરનું જોખમ વધી જાય છે. ત્યારે વહીવટીતંત્ર તેના સ્તરે તકેદારી રાખી રહ્યું છે. જેથી જાનમાલના નુકસાનને ઘટાડી શકાય.

મળતી માહિતી અનુસાર લ્હોનક તળાવ ફાટવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં અચાનક પૂરની શક્યતાઓ છે. ત્યાં જ તિસ્તા નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. વહીવટીતંત્રે આ વિસ્તારોના લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે.

  • સંગકલાંગ
  • બ્રિગબોંગ
  • ફિડાંગ
  • ડિક્ચુ
  • માખા
  • સિંગતમ
  • રંગપો
  • મેલિ

સેનાના વાહનો પણ ડૂબી ગયા
ગુવાહાટીમાં આર્મીનાં પીઆરઓએ કહ્યું, 'ઉત્તર સિક્કિમમાં લોનાક તળાવ પર અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેનાં કારણે સેનાનાં 23 સૈનિકો ગુમ છે. ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે અચાનક જ નીચાણવાળા વિસ્તારોમાં પાણીની સપાટી 15-20 ફૂટની સુધી પહોંચી ગઈ હતી. જેના કારણે સિંગતમ નજીકના બરડાંગમાં રહેલ સેનાના વાહનોને પણ અસર થઈ હતી. સેનાના 23 જવાનો ગુમ થયાના અને 41 વાહનો કાદવમાં ડૂબી જવાના સમાચાર છે.  

બીજેપી નેતા ઉગેન ત્સેરિંગ ગ્યાત્સો ભુટિયાએ જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા લોકોના યુદ્ધનાં ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. પરંતુ સિંગતમમાં જાહેર મિલકતોને નુકસાન થયું છે. કેટલાક લોકો ગુમ છે. ત્યારે વહીવટીત તંત્ર દ્વારા તેમને શોધવાના પ્રયાસો ચાલુ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ