બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / A freight train collided with the platform at Mehmedabad railway station, a major accident was avoided, watch the video

SHORT & SIMPLE / મહેમદાવાદ રેલ્વે સ્ટેશન પર માલગાડી પ્લેટફોર્મની દિવાલ સાથે અથડાઈ, મોટી દુર્ઘટના ટળી, જુઓ વીડિયો

Vishal Khamar

Last Updated: 09:51 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદથી વડોદરા જઈ રહેલી માલગાડી અગમ્ય કારણોસર ખેડાનાં મહેમદાવાદ રેલ્વે સ્ટેશનનાં પ્લેટફોર્મની દિવાલ સાથે અથડાતા પ્લેટફોર્મ પર ઉભેલ પેસેન્જરોમાં થોડા સમય માટે ફફડાટ વ્યાપી ગયો હતો.

  • મહેમદાવાદ રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ સાથે અથડાઈ માલગાડી
  • માલગાડી અમદાવાદથી વડોદરા જઈ રહી હતી
  • ઘટનામા કોઇ જાનહાનિ નહી કોઇ મોટુ નુકસાન નહી

ખેડાનાં મહેમદાવાદ રેલ્વે સ્ટેશન પરથી પસાર થઈ રહેલા માલગાડી અગમ્ય કારણોસર મહેમદાવાદનાં રેલ્વે પ્લેટફોર્મની દિવાલ સાથે ટકરાઈ હતી. ત્યારે માલગાડી અમદાવાદથી વડોદરા જઈ રહી હોવાનું હાલ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ત્યારે ઘટનામાં કોઈ મોટી જાનહાનિ કે મોટું નુકશાન થવા પામ્યું નથી. રેલ્વે વિભાગ દ્વારા તાત્કાલીક રીપેરીંગ કામ હાથ ધર્યું હતું.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ