બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A female complainant approached the High Court with a serious allegation against the Anand police

ક્રાઈમ / આણંદ પોલીસે 1 કરોડ અને 100 તોલા સોનું સગેવગે કર્યું? આરોપ થતાં ગુજરાત પોલીસબેડામાં મચ્યો ખળભળાટ, કેસ ગંભીર

Dinesh

Last Updated: 08:24 PM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anand news: રોહિણી પટેલ નામની મહિલાના જણાવ્યાનુસાર મુંબઈ સુધી આરોપીને પકડવા પહોંચેલી આણંદ પોલીસે તેમના એક કરોડ રોકડ અને 100 તોલા સોનું સગેવગે કરી લીધું છે

  • આણંદ પોલીસ પર ગંભીર આક્ષેપ 
  • 1 કરોડ અને 100 તોલા સોનું સગેવગે કર્યાનો આરોપ
  • 4 પોલીસકર્મી પર નાણાકીય ઉચાપત-છેતરપિંડીનો આરોપ


Anand news: આણંદ પોલીસ પર ગંભીર આરોપ સાથે મહિલા ફરિયાદીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. રોહિણી પટેલ નામની મહિલાના જણાવ્યાનુસાર મુંબઈ સુધી આરોપીને પકડવા પહોંચેલી આણંદ પોલીસે તેમના એક કરોડ રોકડ અને 100 તોલા સોનું સગેવગે કરી લીધું છે. એટલું જ નહીં પોલીસે કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં મુદ્દામાલનો ઉલ્લેખ જ કર્યો નથી. 

ખોટા પંચનામાનો આરોપ
ખોટા પંચનામા અને રિપોર્ટ બનાવીને કોર્ટને ગેરમાર્ગે દોર્યાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ આણંદ પોલીસ મથકના PI જે.વી. રાઠોડ, સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર M.I. પ્રજાપતિ, LCB PI કે.જી. ચૌધરી અને પોલીસ કોન્સ્ટેબલ એસ.વી. રાઠોડ વિરુદ્ધ ગુનો દાખલ કરી SITની તપાસની માગ કરી છે. પોલીસ પર ગંભીર આરોપોને લઈ હાઈકોર્ટે વિશેષ નોંધ લઈને DGP અને આણંદ પોલીસને કારણ દર્શક નોટિસ ફટકારી છે.

રોહિણી પટેલ

વાંચવા જેવું: સાયબર ક્રાઇમને અંકુશમાં લેવા ગુજરાત સરકારે કમર કસી, રાજ્યના 14 જિલ્લાને અપાઇ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ભેટ

આ પોલીસ કર્મીઓ પર આક્ષેપ
આણંદ જિલ્લા પોલીસ પર ગંભીર આક્ષેપ થયા છે.  પોલીસે 1 કરોડ અને 100 તોલા સોનું સગેવગે કર્યાના આરોપ લગાવવામાં આવી રહ્યો છે. અત્રે જણાવીએ કે, 4 પોલીસ કર્મી પર નાણાકીય ઉચાપત અને છેતરપિંડીનો ગંભીર આરોપ લાગ્યો છે.  ત્યારે અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં આણંદ પોલીસ વિરૂદ્ધ રિટ દાખલ કરી છે. છેતરપિંડીના કેસમાં આરોપીને શોધવા મુંબઇ ગયેલી પોલીસ પર ગંભીર આક્ષેપ લગવવામાં આવ્યા છે.  આરોપ છે કે, રિકવર કરેલા રૂપિયા અને 100 તોલા સોનું ચાર્જશીટમાં બતાવ્યું નથી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ