બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

VTV / ગુજરાત / અમદાવાદ / 9 JUNE GOLD SILVER PRICE AHMEDABAD

બિઝનેસ / ગોલ્ડના ભાવમાં ફરી આવ્યું વાવાઝોડું: સોનામાં 460 રૂપિયાનો થયો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ'

Vaidehi

Last Updated: 06:08 PM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gold-Silver Price Today: અમદાવાદમાં આજે સોનાનાં ભાવમાં આશરે 400 રૂપિયાનો ઊછાળો જોવા મળ્યો છે. 24K સોનાનાં ભાવ 60,730 રૂપિયા પ્રતિ ગ્રામ નોંધાયા છે.

  • આજે સોના-ચાંદીનાં ભાવમાં ધમાકેદાર ઉછાળો
  • અમદાવાદમાં સોનાનાં ભાવમાં આશરે 400 રૂપિયાનો ઉછાળો
  • તો સિલ્વરમાં આશરે 1000 રૂપિયાનો જંપ

આજે એટલે કે 9 જૂનનાં રોજ અમદાવાદમાં સોના-ચાંદીનાં આંકડાઓમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. ગૂડ રિટર્નસનાં આંકડાઓ અનુસાર આજે 22k સોનાનાં ભાવમાં 400 રૂપિયાનો તો 24k સોનામાં 460 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો. જે બાદ 22kનો ભાવ 55,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે 24k સોનાનાં ભાવ 60,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયા છે.

આજે ચાંદીમાં મોટો ઉછાળો
જો ચાંદીનાં ભાવની વાત કરીએ તો ગુડ રિટર્નસનાં અહેવાલ અનુસાર આજે સિલ્વરનાં ભાવમાં આશરે 1100 રૂપિયાનો મોટો ઉછાળો નોંધાયો છે. ચાંદીનાં ભાવ ગઈકાલે 73400 રૂપિયા પ્રતિ કિલો હતાં જે આજે વધીને 74,500 રૂપિયા પ્રતિ KG નોંધાયા છે.

દેશનાં મહાનગરોમાં સોનાનો રેટ (24 કેરેટ)

  • દિલ્હીમાં સોનાનો રેટ 60,830 રૂપિયા પ્રતિ 10 ગ્રામ 
  • મુંબઈમાં સોનાનો રેટ 60,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
  • કોલકત્તામાં 60,680 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
  • ચેન્નઈમાં 52,285 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ