બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ફટાકડાં ફેક્ટરીમાં 8થી વધુ જીવતા સળગી ગયા, ભયાનક બ્લાસ્ટથી સમસમી ઉઠ્યો દેશ

શિવકાસી / ફટાકડાં ફેક્ટરીમાં 8થી વધુ જીવતા સળગી ગયા, ભયાનક બ્લાસ્ટથી સમસમી ઉઠ્યો દેશ

Last Updated: 06:21 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની ફટાકડાં બનાવતી સૌથી મોટી ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 8થી વધુ લોકોના મોત થયાં છે.

તામિલનાડુમાં શિવકાસી પાસે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 8 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં ઓછામાં ઓછા 12 અન્ય લોકો ઘાયલ થયા છે. જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો તે લાઈસન્સ પ્રાપ્ત છે. ઘાયલોમાંથી બેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

આગ બાદ આખી ફેક્ટરી ધૂમાડાથી ભરાઈ

અકસ્માત સ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મૃતકોમાંથી આઠ ફટાકડાની ફેક્ટરીમાં કામ કરતા હતા. વિસ્ફોટ બાદ આખી ફેક્ટરી આગમાં લપેટાઇ ગઇ હતી. ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવામાં લાગી ગયા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બ્લાસ્ટ બાદ સમગ્ર ફેક્ટરી પરિસરમાં ભારે ધૂમાડો જોવા મળી રહ્યો છે.

વધુ વાંચો : દેશમાં નવું, EDની નોટીસ મળતાં બિઝનેસમેને કર્યો આપઘાત, ખૂબ બીક લાગી ગઈ

શિવકાસી ભારતનું સૌથી મોટું ફટાકડાં ઉત્પાદન કેન્દ્ર

શિવકાસી ભારતનું સૌથી મોટું ફટાકડાં ઉત્પાદન કેન્દ્ર છે. અહીંથી આખા દેશમાં ફટાકડા, સેફ્ટી મેચ અને સ્ટેશનરીની વસ્તુઓ બનાવવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ