બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / 75 politicians covid positive in bihar bjp

હડકંપ / બિહાર ભાજપમાં એકસાથે એટલાને કોરોના થયો કે વિપક્ષે કહ્યું 'આ તબલીગીના મૌલાના સાદ કોણ છે?'

Parth

Last Updated: 06:29 PM, 14 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારમાં કોરોના વાયરસના કારણે સતત કહેર વધી રહ્યો છે. વાયરસના કારણે 16થી 31 જુલાઈ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવશે ત્યાં બિહાર ભાજપમાં એકસાથે 75 નેતા અને કાર્યકર્તાને કોરોના થતા હડકંપ મચી ગયો છે જ્યારે વિપક્ષના નેતા આ મુદ્દે પણ કટાક્ષ કરી રહ્યા છે.

  • બિહાર ભાજપ કાર્યાલયમાં એકસાથે 75 નેતા કાર્યકર્તાઓ કોરોના સંક્રમિત 
  • સંગઠન મહામંત્રી અને પ્રદેશ મહાસચિવ પણ કોરોના પોઝિટિવ 
  • છોટા મોદી મૌલાના સાદ છે કે શું : પપ્પૂ યાદવ 

બિહાર ભાજપમાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચી ગયો છે. ભાજપના 75 નેતા અને કાર્યકર્તા એકસાથે પોઝિટિવ આવ્યા છે. ગઈકાલે જ બધાના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સવારે પાંચ વાગે રિપોર્ટ સામે આવી છે. રિપોર્ટ અનુસાર સોથી વધારે લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. 

 

ભાજપના સંગઠન મહામંત્રી નાગેન્દ્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, થોડા મહિના પહેલા જ તેમનું હાર્ટ ઓપરેશન કરવામાં આવ્યું છે. પ્રદેશ મહાસચિવ દેવેશ કુમાર, ઉપાધ્યક્ષ રાજેશ વર્મા અને પૂર્વ એમએલસી રાધામોહન શર્મા પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. આ સિવાય ત્રણ કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા છે. 

ભાજપ નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા બાદ પપ્પૂ યાદવે ટ્વિટ કરીને કહ્યું કે 'ભાજપના પ્રદેશ કાર્યાલયમાં 75 કોરોના પોઝિટિવ દર્દીઓ મળ્યા છે, શું બિહારમાં આ તબલીગી દફતર છે ? મૌલાના સાદ કોણ છે ? શું નાના મોદી છે મૌલાના સાદ ? પૂરમાં વર્ચ્યુઅલ રેલી કરીને કોરોના ફેલાવવામાં આવી રહ્યો છે.'

તેજસ્વી યાદવે પણ ટોણો મારતા કહ્યું કે 'સીએમ આવાસ પર 85 લોકો કોરોના પોઝિટિવ, વર્ચ્યુઅલ રેલીના કારણે ભાજપના 75ને કોરોના, ડેપ્યુટી સીએમ આવાસના સ્ટાફના લોકો સંક્રમિત, બિહારમાં CM/Dy CM, મંત્રી સુરક્ષિત નથી તો સામાન્ય માણસનું શું થશે ?'

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ