બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

VTV / 6 Indian Companies Working On coronavirus vaccine

Coronavirus / ભારતની આ 6 કંપની કોરોના વાયરસની રસી બનાવવા મથી રહી છે, જેમાં ગુજરાતની એક

Divyesh

Last Updated: 11:27 AM, 21 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસના સંક્રમણના કહેર વચ્ચે દુનિયાભરમાં પોતોનો પગ પેસરો કર્યો છે કે લોકો તેની દવા અથવા વેકસીનની રાહ જોઇ રહ્યાં છે. જો કે કોવિડ-19 (Covid-19) વેકસીનને લઇને દુનિયાભરના વૈજ્ઞાનિકો-ચિકિત્સકો પ્રયત્ન કરી રહ્યાં છે કે જલ્દીમાં જલ્દી કોરોના સામેની લડાઇ લડવા માટે વેક્સીન સામે આવી જાય. જો કે હાલમાં કોરોના વાયરસની મહામારીના કારણે અત્યાર સુધીમાં 1.5 લાખ લોકોના જીવ ગયા છે અને ભારતમાં પણ કોરોના વાયરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં 18,500થી વધારે લોકો કોરોના વાયરસના મહામારીના શિકાર બની ગયા છે અને 590 લોકોના મોત નિપજ્યાં છે.

ભારત સરકાર હેઠળના નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે પોતાના સત્તાવાર ટવિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરી જાણકારી આપી છે કે મહામારી સામેની લડાઇ માટે ભારતની 6 કંપની છે, જે પહેલાથી જ વેકસીન બનાવાની દોડમાં સામેલ છે. 
 


અમિતાભ કાંતે ટ્વિટ કરી લખ્યું છે કે કોરોનાવાયરસ (Covid19) ની પહેલી વેકસીન બનાવાની દોડમાં ભારતની 6 કંપનીઓ સામેલ છે. ભારત દુનિયામાં વેકસીન નિર્માણ માટે કેન્દ્ર છે. ભારત વૈશ્વિક વેકસીન હબ તરીકે ઉભરી રહ્યું છે. આપણે દુનિયાને ઓછી કિંમતમાં વેકસીન મળી રહે અને વિશ્વ કોવિડ મુક્ત બનાવા માટે તેને ક્રેક (Crack) કરવું જોઇએ.

અમિતભા કાંતના એક ટ્વિટમાં ફોટો પણ છે, જેમાં વેકસીન બનાવતી 6 કંપનીઓના નામ લખ્યા છે. તેના નામ ઝાયડસ કેડિલા, ભારત બાયોટેક, ઇંડિયન ઇમ્યુનોલૉજિકલ્સ લિમિટેડ, બાયોલૉજિકલ ઇ. લિમિટેડ, સેરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇંડિયા પ્રાઇવેટ લિમિટેડ અને માઇનવેક્સ (Mynvax) છે જે કોરોના સામે લડવા વેકસીન બનાવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ