બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / અજબ ગજબ / વિશ્વ / 5 month old baby girl turning to stone due to rare disease in united kingdom

દુર્લભ બીમારી / ધીરે ધીરે 'પત્થર'માં ફેરવાઈ રહી છે આ 5 મહિનાની બાળકી, કારણ જાણીને નહીં કરો વિશ્વાસ

Bhushita

Last Updated: 07:47 AM, 5 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યૂનાઈટેડ કિંગડમમાં રહેનારી 5 મહિનાની બાળકીની માંસપેશીઓ ધીરે ધીરે હાડકામાં ફેરવાઈ રહી છે. આ બાળકી લેક્સી દુર્લભ આનુવંશિક બીમારીના કારણે 'પત્થર' બનતી જઈ રહી છે.

  • યૂનાઈટેડ કિંગડમમાં સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો
  • 5 મહિનાની બાળકીની માંસપેશીઓ  હાડકા બની રહી છે
  • દુર્લભ આનુવંશિક બીમારીના કારણે  'પત્થર' બની રહી છે

 
યૂનાઈટેડ કિંગડમમાં રહેનારી 5 મહિનાની બાળકી લેક્સીને એક અત્યંત દુર્લભ આનુવંશિક બીમારી છે જેના કારણે તેનું શરીર ધીરે ધીરે  'પત્થર' બની રહ્યું છે. આ બીમારી માંસપેશીને હાડકામાં બદલી રહી છે. 31 જાન્યુઆરી 2021માં જન્મેલી આ બાળકી દેખાવમાં સામાન્ય લાગે છે પણ તેણે પોતાનો અંગૂઠો પણ હલાવ્યો નથી અને તેના પગની આંગળીઓ સામાન્ય કરતા મોટી છે. જ્યારે ડોક્ટર પાસે લઈ જવાઈ ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે આ બીમારીના કારણે છે. બાળકીને Fibrodysplasia Ossificans Progressiva (FOP)ની બીમારી છે. આ બીમારી 2 મિલિયનમાં ફક્ત 1 વ્યક્તને થાય છે. એક્સ રેમાં ખ્યાલ આવ્યો કે તેના પગમાં ગોખરુ અને બે જોડવાળા અંગૂઠા છે.

માંસપેશીઓના ટિશ્યૂને હાડકામાં ફેરવી દે છે આ બીમારી 
FOPના કારણે દર્દીના હાડપિંજરની બહાર પણ હાડકા બને છે. શરીરનું હલન ચલન બંધ થી જાય છે. માનવામાં આવે છે કે આ બીમારીની કોઈ ખાસ નકકી ટ્રીટમેન્ટ નથી, તેમાં દર્દી 20 વર્ષ સુધી પથારી પર જ નિર્ભર રહે છે અને લગભગ 40 વર્ષ સુધી જ જીવી શકે છે.  આ બીમારીના કારણે લેક્સીને ઝટકો લાગવાની, પડી જવાની સ્થિતિ શક્ય છે. તે ઈન્જેક્શન, વેક્સિન, ડેંટલ કેર પણ લઈ શકશે નહીં અને ન તો આગળ જઈને બાળકને જન્મ પણ આપી શકે છે. લેક્સીની માતા કહે છે કે શરૂઆતમાં તેને એક સિન્ડ્રોમ હોવાનું જાણવા મળ્યું જેના કારણે તે ચાલી શકશે નહીં તેમ કહેવાયું હતું પણ અમને વિશ્વાસ છે કે તે શારીરિક રીતે ઘણી મજબૂત છે.  

વૈજ્ઞાનિકો આ બીમારીની સારવાર શોધવા માટે એક ચેરિટી ફંડ પર કામ કરી રહ્યા છે. આ સિવાય કેટલાક એક્ટિવ ટ્રાયલ થયા છે જે થોડા અંશે સફળ રહ્યા છે. લેક્સીના માતા પિતાએ તેની સારવાર શોધવા અને રિસર્ચ માટે એક ફંડ રેસ પણ શરૂ કરી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ