બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / આરોગ્ય / 5 foods for sharp brain and foods that make brain stronger

હેલ્થ / તમારા મગજને આઈન્સ્ટાઈન જેવું તેજ બનાવવા રોજ ખાઓ આ 5 ફૂડ્સ, ને જુઓ પછી...

Manisha Jogi

Last Updated: 03:11 PM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મગજ વગર શરીર યોગ્ય પ્રકારે કામ કરી શકતું નથી. જેથી મગજ સ્વસ્થ રહે તે ખૂબ જ જરૂરી છે. આ બ્રેઈન બૂસ્ટિંગ ફૂડ તમારી ડાયટમાં શામેલ કરી શકો છો.

  • આ બ્રેઈન બૂસ્ટિંગ ફૂડ તમારી ડાયટમાં શામેલ કરો
  • મગજ વગર શરીર યોગ્ય પ્રકારે કામ કરી શકતું નથી
  • બ્રેઈન માટે હેલ્ધી ફૂડ

મગજ શરીરનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે, મગજ વગર શરીર યોગ્ય પ્રકારે કામ કરી શકતું નથી. જેથી મગજ સ્વસ્થ રહે તે ખૂબ જ જરૂરી છે. અનેક એવા ફૂડ છે જાના કારણે મગજ સ્વસ્થ રહે છે. આ બ્રેઈન બૂસ્ટિંગ ફૂડ તમારી ડાયટમાં શામેલ કરી શકો છો. 

બ્રેઈન ફૂડ
હળદર

હળદરમાં અનેક પ્રકારના એન્ટી ઓક્સિડેન્ટ્સ રહેલા છે, જેથી તે આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી છે. હળદરનું સેવન કરવાથી મગજનો સારો વિકાસ થાય છે અને નર્વ ગ્રોથ માટે પણ ફાયદાકારક છે. 

લીલા શાકભાજી
પાલક અને કોલાર્ડ જેવા અન્ય લીલા શાકભાજી આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી છે. લીલા શાકભાજીમાં વિટામીન કે, સી અને ઈ રહેલા છે, જે બ્રેઈન સેલ્સનું નિર્માણ કરવામાં સહાય છે. લીલા શાકભાજીમાં રહેલ એન્ટી ઓક્સિડેન્ટ્સ ન્યૂરોડિજનરેશન માટે ફાયદાકારક છે.  

ડ્રાય ફ્રુટ
બદામ અને અખરોટ તથા અન્ય સૂકા મેવા બ્રેઈન માટે ખૂબ જ લાભકારક છે. ડ્રાય ફ્રુટમાં ભરપૂર માત્રામાં વિટામીન ઈ અને એન્ટી ઓક્સિડેન્ટ્સ રહેલા હોય છે. તણાવ ઓછો કરવાની સાથે સાથે ઈન્ફ્લામેશન ઓછો કરવામાં પણ ફાયદાકારક છે. 

ઈંડા
બ્રેઈન તંદુરસ્ત રહે તે માટે ઈંડાનું સેવન કરી શકાય છે. ઈંડા કોલિનનો એક સારો સ્ત્રો છે, જે બ્રેઈન ડેવલપમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે. કોલિન યાદશક્તિ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે અને બ્રેઈન સ્વસ્થ રહે છે. 

બેરીજ
બ્લૂબેરી, સ્ટ્રોબેરી, રાસબરી અને બ્લેકબેરી બ્રેઈન માટે સારું ફૂડ છે. આ ફૂડનું સેવન કરવાથી ઈન્ફ્લામેશન ઓછું થાય છે અને બ્રેઈન ડેમેજ થતું નથી. તમે બેરીજ એકલી ખાઈ શકો છો અને તેનો નાસ્તો પણ બનાવી શકો છો. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ