બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 4 killed in dilapidated building collapse in Junagadh CM Bhupendra Patel helped

દુખમાં આર્થિક ટેકો / જૂનાગઢમાં જર્જરિત ઇમારત ધરાશાયી થતાં 4ના મોત, CM ભૂપેન્દ્ર પટેલ કરી સહાયની જાહેરાત, જુઓ કેટલી

Kishor

Last Updated: 10:59 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢ મકાન તુટી પડવાનો મામલે CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કરી દુર્ધટનામા જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

  • CM ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટનાને લઇને વ્યક્ત કર્યુ દુઃખ
  • દુર્ઘટનામાં 4 મૃતકોના પરિવારજનોને સહાયની કરી જાહેરાત 
  • રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 4 લાખની અપાશે સહાય

જૂનાગઢમાં વરસાદી આફત વચ્ચે જર્જરીત ઈમારત ધરાશાયી થયાની મોટી દુર્ઘટના સામે આવી હતી. આ ઘટનામાં એકી સાથે ચાર લોકોને કાળ આંબી જતા અરેરાટી મચી ગઈ છે. સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ છે. ત્યારે જર્જરિત ઇમારત ધરાશાયી થયાની દુર્ઘટના અંગે CM ભૂપેન્દ્ર પટેલે પણ દુઃખ વ્યક્ત કરી તાત્કાલીક સહાયની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય સરકાર દ્વારા ચુકવવામા આવશે.

શું હતો સમગ્ર કેસ?

જૂનાગઢમાં જર્જરિત 2 માળનું બિલ્ડીંગ ધરાશાયી થતા બિલ્ડિંગમાં રહેતા લોકો કાટમાળ નીચે દટાઈ જવા પામ્યા હતા. ત્યારે આ અંગેની જાણ NDRF  ની ટીમ તેમજ મહાનગર પાલિકાને થતા પાલિકા દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. ત્યારે કાટમાળમાં દટાઈ જતા કુલ ચાર વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે જૂનાગઢના કડિયાવાડમાં દુર્ઘટના સર્જાઈ હતી. કડિયાવાડમાં મકાન ધરાશાયી થતાં 4 લોકો કાટમાળ નીચે દટાયા હતા. મકાન ધરાશાયી થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. મેયર સહિતના પદાધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે.

 

મકાન ધરાશાઈ થતા કાટમાળમાં દટાયેલા 4 લોકોનાં મોત
મકાન ધરાશાયી થતાં  રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. JCB સહિત સ્થાનિકો પણ રેસ્ક્યુની કામગીરીમાં જોડાયા છે. 108 એમ્બુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી છે. ત્યારે કાટમાળમાં દટાયેલા ચાર લોકોનાં મોત નિપજ્યા હોવાનુ બહાર આવતા અરેરાટી મચી જવા પામી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ