બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

VTV / મનોરંજન / બોલિવૂડ / 32 years old actor fahmaan khan opens up on casting couch says once director abuse

શૉકિંગ / ડાયરેક્ટરે મને પાછળથી પકડ્યો અને પછી...: ફેમસ એક્ટરે બોલિવૂડના કડવા સત્યનો કર્યો ખુલાસો

Arohi

Last Updated: 11:59 AM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Fahmaan Khan Opens Up On Casting Couch: આ ફેમસ એક્ટર પણ થઈ ચુક્યો છે કાસ્ટિંગ કાઉચનો શિકાર. કહ્યું ડાયરેક્ટરે મને પાછળથી પકડ્યો અને પછી...

  • આ ફેમ એક્ટર થયો છે કાસ્ટિંગ કાઉચનો શિકાર 
  • બોલિવૂડના કડવા સત્યનો કર્યો ખુલાસો
  • કહ્યું- ડાયરેક્ટરે મને પાછળથી પકડ્યો અને પછી...

ફહમાન ખાન ટીવી ઈન્ડસ્ટ્રીના મોસ્ટ હેન્ડસમ અને ગુડ લુકિંગ એક્ટરમાંથી એક છે. 32 વર્ષના ફહમાનની મોટી ફેન ફોલોઈંગ છે. ફહમાને ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. પરંતુ અહીં પહોંચવા સુધીની સફર સરળ ન હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Fahmaan Khan (@fahmaankhan)

કરવો પડ્યો હતો કાસ્ટિંગ કાઉચનો સામનો 
એક્ટરે પોતાના કરિયરની શરૂઆતમાં કાસ્ટિંગ કાઉચનો પણ સામનો કર્યો છે. હવે તેમણે પોતાના લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં કાસ્ટિંગ કાઉચના અનુભવને શેર કર્યો છે. ફહમાને જણાવ્યું કે એક વખત એક કાસ્ટિંગ ડાયરેક્ટરે તેમને ફીટ પકડી રાખ્યો હતો. તે સમયે તે ખૂબ જ અનકમ્ફર્ટેબલ સિચુએશનમાં હતા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Fahmaan Khan (@fahmaankhan)

ફહમાને HT સાથે વાતચીતમાં જણાવ્યું- " હું જેવો જવા લાગ્યો તે વ્યક્તિએ પાછળથી આવીને મને ટાઈટ પકડી લીધો. તેણે ખૂબ જ અનકમ્ફર્ટેબલ રીતે મને હગ કર્યું. પરંતુ મેં તેને જોરથી ધક્કો આપ્યો તો તે પોલીસને બોલાવવાની ધમકી આપવા લાગ્યો."

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Fahmaan Khan (@fahmaankhan)

ફહમાને આગળ કહ્યું, "મેં તેને કહ્યું કે પોલીસને અહીં આવવામાં 15 મિનિટ લાગશે અને બીજા 15 મિનિટમાં જો તેણે મને ફરી સ્પર્શ કર્યો તો તેને લાત મારીને બહાર કાઢી દઈશ." 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Fahmaan Khan (@fahmaankhan)

17 લોકો સાથે 2.5 BHKમાં રહેતા હતા ફહમાન 
ઈન્ટરવ્યૂમાં એક્ટરે પોતાના મુશ્કેલીના દિવસોને પણ યાદ કર્યા. તેમણે કહ્યું કે કરિયરની શરૂઆતમાં તે 17 લોકોની સાથે 2.5 BHK ફ્લેટ શેર કરતા હતા. જોકે ફહમાન હવે ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાનો પગ જમાવી ચુક્યા છે. તેમને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. સુમ્બુલ તૌકીર ખાન સાથે પોતાના સંબંધને લઈને પણ તે ચર્ચામાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ