બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

VTV / ગુજરાત / 26-seats-congress-candidate-lok-sabha-election-patidar-obc

ચૂંટણી / લોકસભા જીતવા કોંગ્રેસે ખેલ્યો આ માટો દાવ, 26 બેઠકોની ટિકિટ વહેંચણી પર શું છે રણનીતિ?

vtvAdmin

Last Updated: 11:37 PM, 4 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ દ્વારા ગુજરાતની તમામ 26 બેઠકો પરના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે કેટલીક બેઠકો પર પાટીદાર V/S પાટીદાર છે, તો કેટલીક બેઠકો પર ત્રિપાંખીયો જંગ ખેલાશે, જ્યારે કેટલીક બેઠકો પર બે દિગ્ગજો વચ્ચે ટક્કર થશે. ઉમેદવારોની ટિકિટ વહેંચણીને લઇને કોંગ્રેસની શું છે રણનીતિ?

લોકસભા જીતવા માટે કોંગ્રેસે OBC અને પાટીદાર કાર્ડ ખેલ્યું છે. ગુજરાતની 20 જનરલ બેઠકો પર સૌથી વધુ OBC ઉમેદવારોની ટિકિટ આપી દેવામાં આવી છે. જ્યારે 20 પૈકી 9 બેઠકો પર કોંગ્રેસ OBC ઉમેદવારોને ઉતાર્યા છે.

કોંગ્રેસે ક્ષત્રિય, વણિક અને મુસ્લિમને એક-એક ટિકિટ આપી છે. ગુજરાતમાં 6 બેઠકો અનામત છે. જેમાં કચ્છ અને અમદાવાદ પશ્વિમ બેઠક SC માટે અનામત છે અને 4 બેઠકો પર ST સમાજ માટે અનામત છે.
 


SC અનામત 
  • કચ્છ - નરેશ મહેશ્વરી - એસસી
  • અમદાવાદ પશ્ચિમ - રાજુ પરમાર - એસસી

ST અનામત 
  • છોટા ઉદેપુર - રણજીતસિંહ રાઠવા - આદિવાસી
  • બારડોલી - તુષાર ચૌધરી - આદિવાસી
  • વલસાડ - જીતુ ચૌધરી - આદિવાસી
  • દાહોદ - બાબુ કટારા 

પાટીદાર
  • રાજકોટ - લલિત કાગથરા - પાટીદાર
  • પોરબંદર - લલિત વસોયા - પાટીદાર
  • વડોદરા - પ્રશાંત પટેલ - પાટીદાર
  • અમદાવાદ પૂર્વ - ગીતા પટેલ - પાટીદાર
  • અમરેલી - પરેશ ધાનાણી - પાટીદાર
  • મહેસાણા - એ જે પટેલ - પાટીદાર
  • સુરત - અશોક આધેવાડા - પાટીદાર
  • ભાવનગર - મનહર પટેલ - પાટીદાર

OBC
  • જૂનાગઢ - પુંજા વંશ - કોળી
  • નવસારી - ધર્મેશ પટેલ - કોળી
  • સુરેન્દ્રનગર - સોમા પટેલ - કોળી
  • પંચમહાલ - વી કે ખાંટ - ક્ષત્રિય બક્ષીપંચ
  • જામનગર - મુરૂ કંડોરીયા - આહીર
  • બનાસકાંઠા - પરથી ભટોળ - ચૌધરી 
  • આણંદ - ભરતસિંહ સોલંકી - ઠાકોર
  • પાટણ - જગદીશ ઠાકોર - ઠાકોર
  • સાબરકાંઠા - રાજેન્દ્ર ઠાકોર - ઠાકોર

કોંગ્રેસે ક્ષત્રિય, વણિક અને મુસ્લિમને એક-એક ટિકિટ આપી
  • ક્ષત્રિય -1 ગાંધીનગર- સી જે ચાવડા - ક્ષત્રિય
  • વણિક - 1- ખેડા - બીમલ શાહ - વણીક
  • મુસ્લિમ - 1 - શેરખાન પઠાણ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ