બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / વિશ્વ / Extra / 26-dead-in-central-china-tour-bus-fire

NULL / ચીનના હુનાન પ્રાંતમાં બસમાં લાગી આગ, 26 લોકોનાં મોત

vtvAdmin

Last Updated: 09:09 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ચીનના હુનાન પ્રાંતમાં શનિવારે મોડી રાતે ચાલી ટૂરિસ્ટ બસમાં આગનો બનાવ બન્યો છે. આ દૂર્ઘટનામાં 26 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય 28 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યાં અનુસાર મૃતકોમાં બાળકો તેમજ મહિલાઓ પણ સામેલ છે.



આધિકારીક એલાનમાં જણાવવામાં આવ્યું છે કે બસમાં 57 લોકો સવાર હતા. એક મળતાં અહેવાલ મુજબ આ દૂર્ઘટના સ્થાનિક સમય અનુસાર શુક્રવારે સાંજે 7.15 કલાકે હોંશુ કાઉન્ટીના ચેંગડે શહેરમાં થઇ.  એક મળતાં અહેવાલ મુજબ હાઇવ પર જતી બસમાં અચાનક આગ લાગી ગઇ.



જ્યાં સુધીમાં લોકો સુરક્ષિત બહાર નિકળવાનો પ્રયાસ કરે ત્યાં સુધીમાં આગ બસમાં પ્રસરી ગઇ હતી. અધિકારીઓના જણાવ્યાં મુજબ આગ કેવી રીતે લાગી તે અંગે તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. આ દૂર્ઘટનામાં કેટલાક મૃતકોની ઓળખ થઇ છે જ્યારે કેટલાક લોકોની બાકી છે. 



બસમાં આગ લાગવાથી ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જેમાંથી કેટલાકની તબિયત નાજુક બતાવવામાં આવી રહી છે. જો કે સૂત્રોને મળેલી માહિતી મુજબ આ બસ હાઇવે પર સાઇડમાં આવેલી રેલિંગ સાથે પણ ટકરાઇ અને ત્યાર બાદ ઓઇલ ટાંકીમાં લીકેજના કારણે બસમાં આગ લાગી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ