બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / 2 more patients lose eye sight in Mandal, complaint filed against 11 including trustee and doctor

અમદાવાદ / હે ભગવાન! માંડલ અંધાપાકાંડમાં વધુ 2 દર્દીએ ગુમાવી આંખની દ્રષ્ટી, ટ્રસ્ટી અને તબીબ સહિત 11 સામે ફરિયાદ

Priyakant

Last Updated: 11:35 AM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mandal Andhapa Kand Latest News: માંડલ અંધાપાકાંડમાં વધુ 2 દર્દીએ ગુમાવી આંખની દ્રષ્ટી, ટ્રસ્ટીઓ અને ડોકટર સહિત 11 વિરુદ્ધ ફરિયાદ, રામાનંદ હોસ્પિટલમાં મોતીયાના ઓપરેશન દરમ્યાન 15 દર્દીઓને આંખે દેખાતું થયું હતું બંધ

  • માંડલ અંધાપાકાંડમાં વધુ 2 દર્દીએ ગુમાવી આંખની દ્રષ્ટી 
  • ઈન્ફેક્શન થતા આંખની દ્રષ્ટી ગુમાવી , હોસ્પિટલમાં હાલ 10 દર્દી સારવાર પર 
  • માંડલ અંધાપાકાંડ કેસમાં ટ્રસ્ટી સહિત 11 તબીબ સામે ફરિયાદ 
  • સરકારે તપાસ કમિટી બનાવી તપાસ બાદ નોંધાઇ ફરિયાદ

Mandal Andhapa Kand : અમદાવાદના માંડલ અંધાપાકાંડમાં વધુ એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, માંડલ અંધાપાકાંડમાં વધુ 2 દર્દીએ આંખમાં ઓપરેશન બાદ ઈન્ફેક્શન થતા આંખની દ્રષ્ટી ગુમાવી છે. અમદાવાદની અસારવા ખાતે સરકારી આંખની હોસ્પિટલમાં હાલ 10 દર્દી સારવાર પર છે. આ બધાની વચ્ચે હવે માંડલના અંધાપાકાંડમાં ટ્રસ્ટી અને તબીબ સહિત 11 સામે ફરિયાદ નોંધાઈ છે. સરકારે બનાવેલી સમિતિએ તપાસ પૂર્ણ કર્યા બાદ કાર્યવાહી કરાઇ છે. 

અમદાવાદ જિલ્લાના વિરમગામના માંડલ અંધાપાકાંડમાં વધુ 2 દર્દીએ આંખની દ્રષ્ટી ગુમાવી છે. વિગતો મુજબ આંખમાં ઓપરેશન બાદ ઈન્ફેક્શન થતા આંખની દ્રષ્ટી ગુમાવી છે. આ તરફ હવે હાલ અસારવા ખાતે સરકારી આંખની હોસ્પિટલમાં 10 દર્દી સારવાર હેઠળ છે. મહત્વનું છે કે, મોતિયાના ઓપરેશન બાદ 21 લોકોને દાખલ કરાયા હતા. આ તરફ હવે સારવાર લઈ રહેલા દર્દીઓની દ્રષ્ટી પરત લાવવા પ્રયાસ થઈ રહ્યા છે. માંડલની રામાનંદ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ ઈન્ફેક્શન થયું હતું.

વધુ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકના અકસ્માતના 5 બનાવ, 4ના મોત, આ જગ્યાઓએ કાળ ત્રાટક્યો

ટ્રસ્ટી અને તબીબ સહિત 11 સામે નોંધાઈ ફરિયાદ
માંડલની રામાનંદ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન દર્દીઓને અંધાપો આવ્યો બાદ હડકંપ મચી ગયો હતો. જેને લઈ સરકારે એક સમિતિ બનાવ્યા બાદ સમિતિની તપાસ પૂર્ણ થતાં હવે કાર્યવાહી સામે આવી છે. માંડલના અંધાપાકાંડમાં ટ્રસ્ટી અને તબીબ સહિત 11 સામે ફરિયાદ નોંધાઈ છે. 15 દર્દીઓને ઓપરેશન બાદ આંખે દેખાતું બંધ થવાની ઘટનામાં તબીબ અને ટ્રસ્ટીઓની બેદરકારી સામે આવતા પગલા લેવાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ