બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / વિશ્વ / 19 killed in plane crash in Tanzania

દુર્ઘટના / તાન્ઝાનિયામાં વિમાનનું ક્રેશ લેન્ડિંગ , 19 યાત્રિકોના મોત,26ને બચાવી લેવાયા, VIDEO આવ્યો સામે

Dinesh

Last Updated: 10:59 PM, 6 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાન્ઝાનિયામાં લેંડિગ સમય વિમાન ક્રેશ થયો; 43 યાત્રિકોમાંથી 19ના મોત 26ને બચાવી લેવાયા, પ્રિશીઝન એયરલાઈન્સનો વિમાન બુકોબામાં લેન્ડ કરતી વખતે ઘટી હતી દુર્ઘટના

  • તાન્ઝાનિયામાં લેંડિગ સમય વિમાન ક્રેશ
  • વિમાન ક્રેશ થતા 19 યાત્રિકોના મોત
  • દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું કાટમાળ તળાવમાં પડ્યો


તાન્ઝાનિયામાં રવિવારે એક પેસેન્જર પ્લેન એરપોર્ટ પર ઉતરતી વખતે તળાવમાં તૂટી પડ્યું હતું. પાપ્ત વિગતો અનુસાર પ્રિસિઝન એરલાઈન્સ ડોમેસ્ટિક પ્લેન જ્યારે બુકોબામાં લેન્ડ થવાનું હતું ત્યારે પાઈલટે તેના પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું અને વિમાન એરપોર્ટ નજીક વિક્ટોરિયા તળાવમાં ક્રેશ થયું હતું. આ પ્લેન દાર એસ સલામથી બુકોબા વાયા મ્વાન્ઝા થઈ જઈ રહ્યું હતું. બુકોબા એરપોર્ટના રનવેના ભાગ પાસે આફ્રિકાના સૌથી મોટો તળાવ વિક્ટોરિયા આવેલો છે

વિમાન ક્રેશ થતા 19 યાત્રિકોના મોત
આ ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. તાન્ઝાનિયાના મીડિયા અહેવાલો અનુસાર, વિમાનમાં 43 મુસાફરો સવાર હતા. આ દુર્ઘટનામાં 19 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જેમાં વિમાનના બંને પાઈલટ પણ હોઈ શકે છે. રાહત અને બચાવ કર્મચારીઓએ તળાવમાં પડેલા 26 લોકોને બચાવ્યા છે.  રાહત કામગીરી દરમિયાન લોકોને બચાવ્યા છે અને મૃતદેહોને તળાવમાંથી કાઢવામાં આવ્યા છે.

દુર્ઘટના સમય વિમાનની ઉંચાઈ માત્ર 100 મીટર હતી
કાગેરા પ્રાંતના પોલીસ કમાન્ડર વિલિયમ મ્વામ્પાઘલે કહ્યું કે અમે મોટી સંખ્યામાં લોકોને બચાવવામાં સફળ રહ્યા છીએ. તેમણે વધુમાં જણાવ્યું કે જે સમયે એરક્રાફ્ટ લગભગ 100 મીટર (328 ફૂટ)ની ઉંચાઈ પર હતું તે સમયે ખરાબ હવામાનને કારણે આ સમસ્યા સર્જાઈ હતી. વરસાદ વચ્ચે પ્લેન પાણીમાં પડી ગયું હતું. તેમણે કહ્યું કે અત્યાર પરિસ્થિતી કાબુમાં છે અને બચાવ કાર્ય ચાલુ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ