બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 170 cases of swine flu in last ten months in Gujarat, two patients died

સ્વાઈન ફ્લૂ / ચિંતાજનક: ગુજરાતમાં છેલ્લાં દસ મહિનામાં સ્વાઇન ફ્લૂના 170 કેસ, બે દર્દીનાં મોત

Priyakant

Last Updated: 10:25 AM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Swine Flu Case In Gujarat Latest News: રાજ્યમાં ઠંડીમાં સ્વાઈન ફ્લૂના કેસોમાં વધારો, ઓક્ટોબર મહિનામાં સ્વાઈન ફ્લૂના 41 કેસ નોંધાયા, 10 મહિનામાં સ્વાઈન ફ્લૂના 170 કેસ નોંધાયા

  • સ્વાઈન ફ્લૂના કેસોમાં વધારો
  • ઓક્ટોબર મહિનામાં સ્વાઈન ફ્લૂના નોંધાયા 41 કેસ
  • 10 મહિનામાં સ્વાઈન ફ્લૂના 170 કેસ 
  • સપ્ટેમ્બરમાં સ્વાઈન ફ્લૂના 11 કેસ નોંધાયા

Swine Flu Case In Gujarat : ગુજરાતમાં શિયાળાની ધીમીધારે શરૂઆતની વચ્ચે હવે સ્વાઇન ફ્લૂના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વિગતો મુજબ રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં સ્વાઇન ફ્લૂના 41 કેસ નોંધાયા હતા. મહત્વનું છે કે, વર્ષ 2023માં અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના 170 કેસ નોંધાયા છે તો 2 દર્દીના મોત પણ થયા છે. મહત્વનું છે કે, ગત સપ્ટેમ્બર મહિનામાં સ્વાઈન ફ્લૂના 11 કેસ નોંધાયા હતા. 

File Photo

ફૂલગુલાબી ઠંડીની વચ્ચે હવે સ્વાઇન ફ્લૂના કેસો પણ વધી રહ્યા છે. નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ આંકડા ચોંકાવનારા છે. ડેટા પ્રમાણે રાજ્યમાં પહેલી જાન્યુઆરી 2023થી 31 ઓક્ટોબર સુધી એટલે કે છેલ્લા 10 મહિનામાં સ્વાઇન ફ્લૂના 170 કેસ નોંધાયા છે. મહત્વનું છે કે, સમગ્ર દેશમાં કેસની સંખ્યા મામલે ગુજરાત ચોથા ક્રમમાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ