બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today 18-08-21

Special News / 1 Click News : અફઘાનિસ્તાનમાં મોટો 'ખેલ' પાડવાની તાલિબાનોની તૈયારી, ભચાઉમાં મામલતદાર લાંચ લેતા ઝડપાયા

Kavan

Last Updated: 04:26 PM, 18 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાંજે4 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

1. અફઘાનિસ્તાનમાં સરકાર બનાવવાની તૈયારીમાં તાલિબાની

  • તાલિબાની નેતાઓએ પૂર્વ રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત
  • તાલિબાની નેતાઓએ હામિદ કરજઈ સાથે કરી મુલાકાત
  • તાલિબાનીઓ તરફથી અનસ હક્કાની રહ્યા હાજર
  • હામિદ કરજઈ સાથે અબ્દુલ્લાહ અબ્દુલ્લાહ રહ્યાં હાજર

2. કચ્છના ભચાઉમાં ACBની વધુ એક સફળ ટ્રેપ

  • મામલતદાર કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો
  • પિયુષ વરમોરા નામનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો
  • પાટણ ACBની ટીમે છટકું ગોઠવી લાંચિયા કર્મીને ઝડપ્યો
  • ACBએ આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી

3. રાજકોટમાં બહેનના અપહરણના મુદ્દે પોલીસની કાર્યવાહી

  • ચાર શખ્સોની ધરપકડ
  • બહેને પ્રેમલગ્ન કરતા સગા ભાઈએ જ અપહરણ કર્યું હતું
  • ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા
  • યુનિવર્સિટી પોલીસે કુલ 4 શખ્સોને ઝડપી લીધા

4. અમદાવાદના મણિનગરમાં કારમાં લાગી આગ

  • મણિનગર રેલવે ફાટક પાસેનો બનાવ
  • કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ
  • ફાયરબ્રિગેડે આગ ઉપર કાબૂ મેળવ્યો
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ