બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / ભાવનગર / 1 child killed, 1 child injured in toy blast in Bhavnagar

અખતરા જીવ લઈ જશે.! / માતા-પિતા ચેતજો.! ભાવનગરમાં રમકડામાં બ્લાસ્ટ થતાં 1 બાળકનું મોત, એકને ઈજા, જાણો કેમ બની ઘટના

Dinesh

Last Updated: 10:26 PM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરના ચિત્રા વિસ્તારમાં દારૂખાનું ભરેલા રમકડામાં બ્લાસ્ટ થતાં એક બાળકનું મોત અને એક ગંભીર ઈજાગ્રસ્ત થયો છે

  • ભાવનગરમાં રમકડામાં થયો બ્લાસ્ટ!
  • 1 બાળકનું મૃત્યુ, 1 બાળક ઈજાગ્રસ્ત
  • ભાવનગરના ચિત્રા વિસ્તારની ઘટના


ભાવનગરના ચિત્રા વિસ્તારમાં રમકડામાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે. જે દૂર્ઘટનામાં 1 બાળકનું મૃત્યુ થયું છે જ્યારે 1 બાળકને ઈજા થઈ છે. દારૂખાનું ભરેલા રમકડામાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે 

દારૂખાનું ભરેલા રમકડામાં બ્લાસ્ટ
ચિત્રા વિસ્તારમાં સરકારી ગોડાઉન પાસેના વિસ્તારમાં એક ઘટના ઘટી છે જ્યાં દારૂખાનું ભરેલા રમકડા પડ્યાં હતા જેમાં એકાએક બ્લાસ્ટ થતાં એક બાળકનું કમકમાટી ભર્યું મોત થયું જ્યારે અન્ય એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. અત્રે તમને જણાવી દઈએ કે મૃત્યું થનારનું નામ જુનેદ ચૌહાણ છે જ્યારે રેહાન નામના બાળકને ગંભીર ઈજા પહોંચી છે અને તે અત્યારે સારવાર હેઠળ છે.

પરિવાર પર શોકનું મોઝું ફરી વળ્યું 
ઘટનાને પગલે પરિવાર પર શોકનું મોઝું ફરી વળ્યું છે તેમજ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે, આ બનાવ બેદરકારીના કારણે સર્જાયો હોવાની પણ ચર્ચા થઈ રહી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ