બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / zycovid corona vaccine ready, zydus seeks permission to use

રસી / અમદાવાદની ઝાયડસ કંપનીની કોરોના વેક્સિન તૈયાર-અરજી કરાઇ, મહિનામાં આટલા કરોડ ડોઝની તૈયારી

Parth

Last Updated: 11:39 AM, 6 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસ સામે લડી રહેલા ભારતને ગુજરાતની કંપની દ્વારા આશાની વધુ એક કિરણ મળી છે.

  • કોરોના સામેની રસીને લઈને મહત્વના સમાચાર
  • ઝાયડસની ઝાયકોવિડ રસી તૈયાર
  • ઈમરજન્સી વપરાશની માંગી મંજૂરી

ત્રીજા તબક્કાના ટ્રાયલ પછી ઈમરજન્સી વપરાશ માટે કરાઈ અરજી

ગુજરાત સહિત આખા ભારતમાં કોરોના વાયરસની બીજી ઘાતક લહેર ચાલી રહી છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે તથા લાખોની સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. દેશભરમાં ઑક્સીજનથી લઈને બેડની અછત ઊભી થઈ ગઈ છે, અને દર્દીઓ સુવિધાના અભાવે મોતને ભેટી રહ્યા છે, એવામાં ભારત સરકાર તથા જુદા જુદા રાજ્યોની સરકાર દ્વારા વધુમાં વધુ વેકસીનેશન માટે કામ કરવામાં આવી રહ્યું છે એવામાં અમદાવાદની ઝાયડસ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ કોરોના વેક્સિન તૈયાર થઈ ગઈ છે અને તેની મંજૂરી માટે અરજી કરવામાં આવેલ છે. 

ઝાયકોવિડના 1 કરોડ ડોઝ પ્રતિમાસ બનાવવાની તૈયારી

ગુજરાતની ઝાયડસ કંપની દ્વારા કોરોના વાયરસની રસી તૈયાર કરવામાં આવી છે અને ત્રીજા ટ્રાયલ બાદ હવે ઈમરજન્સી વપરાશ માટે અરજી કરવામાં આવી છે. જૉ કેન્દ્ર સરકારની સંસ્થા દ્વારા આ રસીને મંજૂરી આપી દેવામાં આવે તો તરત જ દેશના લોકોને રસી મળી રહેશે. આટલું જ નહીં કંપનીએ આ રસીના એક કરોડ ડોઝ પ્રતિ મહિને બનાવવાની તૈયારી દર્શાવી છે. 

અત્યારે બે રસી લોકોને આપવામાં આવી રહી છે 

નોંધનીય છે કે હાલમાં ભારતને બે રસીને મંજૂરી મળી હતી કોવિશિલ્ડ અને કોવેક્સિન, બાદમાં રશિયાની સ્પુટનીક વીને પણ ભારતમાં વાપરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. હવે આશા છે કે ભારતને વધુ એક રસી મળી રહેશે. કોરોના વાયરસ સામે લડવા માટે દુનિયાના મોટા ભાગના વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો માને છે કે ભારતમાં વહેલામાં વહેલું રસીકરણ કરવું જોઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ