બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Youngsters playing cricket at GMDC ground will now get a chance to go to Team India

ખેલ-જગત / GMDC ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા યુવાનોને હવે મળશે ટીમ ઈન્ડિયામાં જવાની તક, ખુદ ધોની આપશે આ મોકો

Shyam

Last Updated: 08:40 PM, 25 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેમને ક્રિકેટમાં પોતાનું કેરિયર બનાવું છે. તેમના ઉત્સાહને હવે પંખ લગાવવાનું કામ MS ધોની ક્રિકેટ એકેડેમી પૂરું કરશે.

ગુજરાતભરના એવા બાળકો માટે ખુશીના સમાચાર છે. જેમને ક્રિકેટમાં પોતાનું કેરિયર બનાવું છે. તેમના ઉત્સાહને હવે પંખ લગાવવાનું કામ MS ધોની ક્રિકેટ એકેડેમી પૂરું કરશે. અમદાવાદમાં 8 ફેબ્રુઆરીથી MS ધોની ક્રિકેટ એકેડેમીની શરૂઆત થઈ રહી છે. જેના માટેની રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જે પ્રક્રિયા શરૂ પણ કરી દેવાઈ છે.

ગુજરાતના બાળકોમાં ક્રિકેટ માટે અનેરો પ્રેમ છે. પરંતુ ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માટે પ્રોફેશનલ ક્રિકેટની સમજ હોવી જરૂરી છે. અને તેના માટે એકેડેમી સાથે જોડાઈ અને વર્ષો સુધી ટ્રેનિંગ પણ લેવી પડે છે. ત્યારે 7થી 19 વર્ષના જે બાળકો પોતાનું ભવિષ્ય ક્રિકેટ સાથે બનાવવા માગે છે. તેમને ધોની ક્રિકેટ એકેડેમીમાં ભારત ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ગુજરાતની મુલાકાતે આવી માર્ગદર્શન પૂરુ પાડશે. તો આ સાથે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાનું યોગદાન આપી ચૂકેલા પૂર્વ ખેલાડીઓ પણ માર્ગદર્શન આપવા માટે આવશે. કોચિંગ લેનાર વિદ્યાર્થીને જિલ્લા અને રાજ્ય કક્ષાએ રમવાની તક મળશે.

આર્કા સ્પોર્ટ્સ અને શ્રી એન્ટરપ્રાઇઝના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં MS ધોની ક્રિકેટ એકેડમીનો આરંભ થશે. અમદાવાદના GMDC મેદાનમાં MS ધોની ક્રિકેટ એકેડમી તૈયાર થઈ રહી છે. જે યુવાનો આ એકેડમીમાં રજિસ્ટ્રેશન કરાવવા માગે છે. તેમને રૂપિયા 6,500 ફી તરીકે ભરવાના રહેશે. જેમાં ક્રિકેટ કીટ, ડ્રેસ સહિતની સામગ્રીઓ આપવામાં આવશે. 

રજિસ્ટ્રેશન બાદ ફીનું માળખું

એકેડમીમાં ટ્રેનિંગ માટે 3 મહિનાના 10,000 રૂપિયા
6 મહિના માટે 20,000 રૂપિયા
1 વર્ષ માટે 36,000 રૂપિયા 
અઠવાડિયાના 6 દિવસ ક્રિકેટ ટ્રેનિંગ રહેશે 

આર્કા સ્પોર્ટ્સની સ્થાપના વિશે જાણવામાં આવે તો, વર્ષ 2014માં મિહિર દિવાકરે આ સંસ્થાની સ્થાપના કરી હતી. મિહિર દિવાકર સર પણ પોતે એક સ્પોર્ટ્સમેન છે. અને તેઓ વર્ષ 2000ની અન્ડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો હતા. તેઓ હવે MS ધોની સાથે મળીને દેશભરના અનેક રાજ્યમાં ક્રિકેટ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માગતા યુવાનોને ટ્રેનિંગ આપશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ