બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / WTC Final 2023 IND Vs AUS rohit sharma virat kohli and jadeja

WTC ફાઇનલ / ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ હાર બાદ રોહિત, કોહલી અને જાડેજાએ કરી લીધી યુવરાજસિંહની બરાબરી, શરમજનક રેકોર્ડ દાખલ

Arohi

Last Updated: 08:35 AM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WTC Final 2023 IND Vs AUS: ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી WTC Final 2023માં હારનો સામનો કરવો પડ્યો છે. આ ફાઈનલમાં હારની સાથે કોહલી, રવિન્દ્ર જાડેજા અને રોહિત શર્માના નામે એક ખૂબ જ ખરાબ રેકોર્ડ નોંધાઈ ગયો છે.

  • WTC Final 2023માં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર 
  • ફાઈનલમાં આ ખેલાડીઓ સામે નોંધાયો રેકોર્ડ 
  • અણગમતી લિસ્ટમાં બનાવી લીધી જગ્યા 

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના વિરૂદ્ધ રમાયેલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ મુકાબલો 209 રનોથી હારી ગઈ છે. આ હારના બાદ વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને કેપ્ટન રોહિત શર્માના નામે એક શરમનાક રેકોર્ડ નોંધાયો છે. ત્રણેય ખેલાડીએ પૂર્વ ભારતીય દિગ્ગજ યુવરાજ સિંહના બાદ આ લિસ્ટનો ભાગ બન્યા આ અણગમતી લિસ્ટમાં ત્રણ ખેલાડીઓએ યુવરાજ સિંહની બરાબરી કરી લીધી છે. 

સૌથી વધારે ICC ફાઈનલ હારનાર ટીમોનો બન્યા ભાગ 
હકીકતે વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને કેપ્ટન રોહિત શર્મા એ ખેલાડીઓની લિસ્ટમાં શામેલ થઈ ગયા છે. જે સૌથી વધારે આઈસીસી ફાઈનલ હારનાર ટીમોમો ભાગ રહ્યા છે. આ પહેલા આ લિસ્ટમાં ભારતીય ખેલાડીના રૂપમાં ફક્ત યુવરાજ સિંહ હાજર હતા. પરંતુ હવે, જાડેજા, કોહલી અને રોહિત શર્મા પણ આ લિસ્ટનો ભાગ બની ગયા છે. યુવરાજ સિંહની સાથે ચારે ખેલાડી 4 હારેલા ICC ફાઈનલનો ભાગ રહ્યા છે. 

ભારતીય ખેલાડીઓ ઉપરાંત આ લિસ્ટમાં શ્રીલંકાના કુમાર સંગાકારા, તિલકરત્ને દિલશાન, મહેલા જયવર્ધન અને લાસિથ મલિંગા પણ શામેલ છે. આ શ્રીલંકાના ખેલાડી સૌથી વધારે ICC ફાઈનલ હારનાર ટીમનો ભાગ રહ્યા છે. 

સૌથી વધારે ICC ફાઈનલ હારનાર ટીમનો ભાગ રહેનાર ખેલાડી 

  • રોહિત શર્મા-4 વખત 
  • વિરાટ કોહલી- 4 વખત 
  • રવિન્દ્ર જાડેજા- 4 વખત 
  • યુવરાજ સિંહ- 4 વખત
  • તિલકરત્ને દિલશાન- 4 વખત
  • મહેલા જયવર્ધને- 4 વખત
  • લાસિથ મલિંગા- 4 વખત
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ