બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / WTC Final 2023 IND Vs AUS prize money players get crores of rupees

WTC Final 2023 / WTC ફાઇનલમાં શરમજનક હાર બાદ પણ ટીમ ઈન્ડિયા પર થયો પૈસાનો વરસાદ, જાણો ઓસ્ટ્રેલિયાના ફાળે આવી કેટલી રકમ

Arohi

Last Updated: 09:18 AM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WTC Final 2023 IND Vs AUS: ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાને 13 કરોડ રૂપિયા અને રનર અપ ભારતીય ટીમને 6 કરોડ રૂપિયા મળ્યા. ત્રીજા નંબરની ટીમ દક્ષિણ આફ્રિકાને 3 કરોડ 70 લાખ રૂપિયા મળ્યા છે.

  • WTC Final 2023માં ભારતની હાર 
  • વિજેતા ટીમને મળ્યા 13 કરોડ રૂપિયા 
  • રનરઅપ ટીમને 6 કરોડ રૂપિયા 

લંડનના ઘ ઓવલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ રમાઈ. ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રનથી હરાવીને ટ્રોફી જીતી. ઓસ્ટ્રેલિયાએ 10 વર્ષ બાદ ભારતનું ચેમ્પિયન બનવાનું સપનું તોડી નાખ્યું. જીત બાદ બન્ને ટીમો પર પૈસાનો વરસાદ થયો. 

ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાને 13 કરોડ રૂપિયા અને રનર અપ ભારતીય ટીમને 6 કરોડ રૂપિયા મળ્યા. ત્રીજા નંબરની ટીમ દક્ષિણ આફ્રીકાને 3 કરોડ 70 લાખ રૂપિયા મળ્યા છે. 

9 નંબરની ટીમને પણ મળી પ્રાઈઝ મની 
ત્યાં જ ચોથા નંબર પર રહેનાર ઈંગ્લેન્ડ ટીમને 2.89 કરોડ રૂપિયા અને પાંચમાં નંબર પર શ્રીલંકાને 1.65 કરોડ રૂપિયા મળ્યા. તેના ઉપરાંત નંબર 6 પર ન્યૂઝીલેન્ડ, નંબર 7 પર પાકિસ્તાન, નંબર 8 પર વેસ્ટઈન્ડિઝ અને નંબર 9 પર બાંગ્લાદેશની ટીમને 82 લાખ રૂપિયા મળ્યા. 

ન કર્યું હતું પ્રાઈઝ મનીમાં ફેરફાર 
જણાવી ગઈએ કે મે મહિનામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે 2021-23 વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે પ્રાઈસ મનીની જાહેરાત કરી હતી. તેના માટે કુલ 31 કરોડથી વધારે રકમને મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રાઈઝ મનીમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યું. આ પ્રાઈઝ મની 2019-21માં રાખવામાં આવી હતી. 

મહત્વનું છે કે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ્સ ટેબલમાં 19 મેચોમાં 152 પોઈન્ટ્સની સાથે ઓસ્ટ્રેલિયા ટોપ પર હતી. તેના બાદ બીજા નંબર પર 18 મેચોમાં 127 પોઈન્ટ્સની સાથે ભારત હતું. દક્ષિણ આફ્રીકાની ટીમ 15 મેચોમાં ઠીક 100 પોઈન્ટ્સની સાથે ત્રીજા નંબર પર રહી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ