બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / બિઝનેસ / WPI inflation hits record high of 12.94 pc in May on costlier fuel

ઈકોનોમી / કોરોના કાળમાં નવી આફત, મોંઘવારીએ વધાર્યું ટેન્શન, મે મહિનામાં રેકોર્ડબ્રેક લેવલે પહોંચી

Hiralal

Last Updated: 03:05 PM, 14 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટ્રોલ અને ડીઝલના આસમાન આંબતી કિંમતો અને મેન્યુફેક્ચરિંગ ખર્ચ વધવાને કારણે મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર 12.04 ટકાના રેકોર્ડ લેવલ પર પહોંચ્યો છે.

  • વેપાર અને ઉદ્યોગ મંત્રાલયે મે મહિનામાં મોંઘવારીના આંકડા બહાર પાડ્યાં
  • મોંઘવારી મે મહિનામાં રેકોર્ડબ્રેક સ્તરે પહોંચી 
  • મે 2020 માં મોંઘવારી દર -3.37% હતો. 

વેપાર અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી મે ના મોંઘવારીના આંકડાઓ અનુસાર, જથ્થાબંધ મોંઘવારી દર મે મહિનામાં 12.04 ટકા પર પહોંચી ગયો છે. મે 2020 માં મોંઘવારી દર -3.37% હતો. 

સતત પાંચમી વખત મોંઘવારી દર વધ્યો 

હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ આધારિત મોંઘવારી દર સતત 5 માં મહિને મે મહિનામાં વધ્યો છે. આ પહેલા એપ્રિલમા પણ આ દર 10.49 ટકા હતો. સરકાર દ્વારા જારી જથ્થાબંધ મોંઘવારીમાં કહેવામાં આવ્યું કે ક્રૂડ પેટ્રોલિયમ, મિનરલ ઓઈલ્સને કારણે મોંઘવારી વધી છે. કારણ કે તેનાથી પેટ્રોલ, ડીઝલ નેપ્થા અને મેન્યુફેક્ચરિગ પ્રોડક્ટ્સ મોંઘા થયા છે. તેને પરિણામે, ગયા વર્ષની સમાન અવધિની તુલનામાં આ વર્ષે મે મહિનામાં મોંઘવારી ઝડપથી વધી છે.

ખાદ્ય પદાર્થોમા મોંઘવારીથી રાહત મળી
ફ્યુલ અને પાવર સેક્ટરમાં પણ મે મહિના દરમિયાન મોંઘવારી 37.61 ટકા વધી છે જે એપ્રિલમાં 20.94 ટકા વધી હતી. તો મેન્યુફેક્ચર્ડ પ્રોડેક્ટ્રસમાં પણ મે મહિનામાં 10.83 ટકા મોંઘા થયા છે. જોકે ખાદ્ય પદાર્થોમા મોંઘવારીથી રાહત મળી છે. મે મહિનામાં ખાદ્ય પદાર્થો 4.31 ટકા સસ્તા થયા છે પરંતુ ડૂંગળીના ભાવમાં વધારો થયો છે. ડૂંગળીના ભાવમાં 23.24 ટકાનો વધારો થયો છે. ચાલુ મહિનાની શરુઆતમાં આરબીઆઈએ વ્યાજ દરોને યથાવત સ્થિતિએ જાળવી રાખવી રાખ્યાં હતા તથા વિકાસને વેગ આપવા નીતિગત વલણોમાં કોઈ ફેરફાર ન કરવાનું જણાવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ