બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 jasprit bumrah 1st indian bowler to take wickets on 1st ball in world cup

ક્રિકેટ / જસપ્રીતનો પણ જલવો છે વર્લ્ડકપમાં! રેકૉર્ડ બનાવવામાં શમીથી ક્યાંય પાછળ નથી બુમરા, આવો કમાલ કરનાર પ્રથમ ભારતીય બોલર

Arohi

Last Updated: 08:58 AM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023 Jasprit Bumrah: ભારતીય ટીમે શ્રીલંકાના સામે શાનદાર અંદાજમાં મેચ જીતી છે. આ મેચમાં જસપ્રીત બુમરાહે ખૂબ જ સારૂ પ્રદર્શન કર્યું. તેમણે મેચમાં એક વિકેટ મેળવીને મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

  • જસપ્રીત બુમરાહનો વર્લ્ડકપમાં છે જલવો!
  • એક વિકેટ મેળવી આ રેકોર્ડ કર્યો પોતાના નામે
  • આમ કરનાર પહેલો ભારતીય બોલર

ભારતીય ટીમે શાનદાર અંદાજમાં 302 રનોથી શ્રીલંકાને હરાવ્યું છે. આ મેચમાં ભારતીય ટીમના બોલર અને બેટ્સમેને શાનદાર પ્રદર્શન કર્યું. ભારતે શ્રીલંકાને મેચ જીતવા માટે 358 રનોનો ટાર્ગેટ આપ્યો. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ ફક્ત 55 રનો પર ઓલ આઉટ થઈ ગઈ. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by jasprit bumrah (@jaspritb1)

ભારતની વનડે વર્લ્ડ કપ 2023માં સતત 7મી જીત છે અને તેની સાથે જ ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલ માટે ક્વોલીફાઈ કરી લીધુ છે. આ મેચમાં જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરી અને મેચમાં ખૂબ જ સારૂ પ્રદર્શન કર્યું છે. 

આમ કરનાર પ્રથમ ભારતીય 
શ્રીલંકાની ઈનિંગની પહેલી ઓવર જસપ્રીત હુમરાહે નાખી. બુમરાહે પહેલી ઓવરના પહેલા બોલ પર જ ઓપનર બેટ્સમેન પથુમ નિશંકાને આઉટ કર્યો. બુમરાહની શાનદાર બોલિંગને નિશંકા સમજી ન શક્યા અને બોલ તેમના પેડ પર જઈને અથડાઈ. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by jasprit bumrah (@jaspritb1)

પરંતુ એમ્પાયરે તેમને LBW આઉટ આપ્યું. તેની સાથે જ બુમરાહ વનડે વર્લ્ડ કપના ઇતિહાસમાં ઈનિંગના પહેલા બોલ પર જ વિકેટ લેનાર પહેલા ભારતીય બોલર બની ગયા છે. 

ભારત માટે શાનદાર પ્રદર્શન 
જસપ્રીત બુમરાહે વનડે વર્લ્ડ કપ 2023માં કમાલનું પ્રદર્શન કર્યું છે. તેમની ગણતરી ભારતના શાનદાર બોલર્સમાં થાય છે. તેમણે ભારત માટે પાવરપ્લેમાં સારૂ પ્રદર્શન કર્યું છે અને તે વિરોધી બેટ્સમેનો માટે ખતરો સાબિત થાય છે. તેમણે આ વખતના વર્લ્ડ કપની 7 મેચોમાં 15 વિકેટ લીધી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ