બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 IND vs NZ what will happen if india semi final is washed out by rain

ક્રિકેટ / IND vs NZ : સેમી ફાઇનલના દિવસે જ વરસાદ આવ્યો તો પછી મેચ ક્યારે? જાણો શું કહે છે ICCનો નિયમ

Arohi

Last Updated: 10:52 AM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 15 નવેમ્બરે મુંબઈમાં વર્લ્ડ કપની પહેલી સેમીફાઈનલ થશે. સેમીફાઈનલના દિવસે જ જો વરસાદ થયો તો મેચ ક્યારે થશે અને શું છે ICCના નિયમો જાણો...

  • 15 નવેમ્બરે છે વર્લ્ડ કપની પહેલી સેમીફાઈનલ 
  • જો સેમીફાઈનલના દિવસે વરસાદ પડ્યો તો શું થશે? 
  • જાણો શું છે ICCના નિયમો

વનડે વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલ લાઈન નક્કી થઈ ગઈ છે. 15 નવેમ્બરે પહેલી સેમીફાઈનલમાં ભારતનો સામનો ન્યૂઝીલેન્ડ સાથે થશે. ત્યાં જ 16 નવેમ્બરે સાઉથ આફ્રીકાની મેચ ઓસ્ટ્રેલિયા સાથે થશે. જો સેમીફાઈનલ મેચમાં વરસાદ પડ્યો તો શું થશે? ત્યારે કઈ ટીમ ફાઈનલમાં પહોંચશે? આ સવાલોના જવાબ જાણો...

નોકઆઉટ મેચ માટે રિઝર્વ-ડે 
બન્ને સેમીફાઈનલ અને ફાઈનલ માટે ICCએ રિઝર્વ ડેની વ્યવસ્થા કરી છે. એટલે કે જો સેમીફાઈનલ કે ફાઈનલ મેચ એક દિવસમાં પુરી ન થાય તો તેના બીજા દિવસે તેજ જગ્યા પર ફરી મેચ રમવામાં આવશે. 

રિઝર્વ ડે પર પણ વરસાદ પડે તો શું? 
જો રિઝર્વ-ડે પર પણ સેમીફાઈનલ પુરી ન થઈ તો પછી શું થશે? આવી સ્થિતિમાં તે ટીમ ફાઈનલમાં પહોંચી જશે જે પોઈન્ટ્સ ટેબલમાં ઉપર રહી હોય. એટલે કે જો ભારત-ન્યૂઝીલેન્ડ સેમીફાઈનલમાં વરસાદ પડે તો ભારતની ટીમ ફાઈનલમાં પહોંચી જશે. કારણ કે ભારતે પોઈન્ટ્સ ટેબલમાં પહેલું સ્થાન મેળવ્યું હતું. જોકે ન્યૂઝીલેન્ડની ટીમ ચોથા નંબર પર રહી હતી. 

આ રીતે સાઉથ આફ્રીકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થવા જઈ રહેલા બીજા સેમીફાઈનલમાં વરસાદ પડે છે તો પછી સાઉથ આફ્રીકા ફાઈનલમાં પહોંચી જશે. કારણ કે પોઈન્ટ્સ ટેબલમાં સાઉથ આફ્રીકા નંબર-2 અને ઓસ્ટ્રેલિયા નંબર-3 પર રહ્યા. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ