બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / આરોગ્ય / why should we not eat food on bed know reason

જરૂરી વાત / પલંગ કે પથારી પર બેસીને કેમ ન કરવું જોઈએ ભોજન? જાણી લો નહીંતર જીવન પર પડશે આવી અસર

Arohi

Last Updated: 04:52 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Don't Eat Food On Bed: બેડ પર ભોજન ન ખાવું જોઈએ એવું તમે પણ સાંભળ્યું હશે પરંતુ શું તમને ખબર છે કે તેના પાછળનું કારણ શું છે? જાણો તેના વિશે નહીં તો ભોગવવું પડશે મોટુ નુકસાન

  • બેડ પર ન કરવું જોઈએ ભોજન 
  • જાણો શું છે તેના પાછળનું કારણ 
  • નહીં તો ભોગવવું પડશે મોટુ નુકસાન 

શાસ્ત્રો અનુસાર એવી માન્યતા છે કે બેડ પર બેસીને ભોજન ન કરવું જોઈએ તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. બેડ પર બેસીને ભોજન ન કરવા પાછળ પણ ઘણા બધા કારણ છે જેથી આપણે બેડ પર બેસીને ભોજન ન કરવું જોઈએ. 

નિયમોનું પાલન 
એવું માનવામાં આવે છે કે જે કામ જ્યાં કરવા માટે બનાવવામાં આવ્યું છે ત્યાં જ કામ કરવું જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ નિયમોનું પાલન કરવું જ જોઈએ. 

પાચન તંત્ર મજબૂત 
ભોજનને હંમેશા પોતાના રસોડાના આસ-પાસ જ ખાવું જોઈએ જેનાથી આપણુ પાચન તંત્ર મજબૂત બને છે. 

ભોજનનું અપમાન 
શાસ્ત્રો અનુસાર જો આપણે ભોજનને બેડ પર બેસીને ખાઈએ છીએ તો એવામાં ભોજનનું અપમાન થાય છે. 

રાહુની નારાજગી 
બેડ પર બેસીને ખાવાથી રાહુ પણ નારાજ થઈ શકે છે અને તેનાથી તમારી હાની થઈ શકે છે. 

ધ્યાન ખાવા પર કરો કેન્દ્રિત 
બેડ પર બેસીને ભોજન ખાવાથી તમારૂ ધ્યાન ખાવા પર ઓછુ કેન્દ્રીત થાય છે જેનાથી તમે ભોજન સારી રીતે નથી કરી શકતા. 

ઉંઘમાં નુકસાન 
બેડ પર ખાવાથી ભોજનના કળ બેડ પર પણ પડે છે જેના કારણે તમારી ઉંઘમાં નુકસાન થઈ શકે છે. 

Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ