બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / આરોગ્ય / Why do you feel sleepy after eating Research by the US National Sleep Foundation

હેલ્થ ટિપ્સ / શું તમને પણ લંચ પછી ઓફિસમાં આવી જાય છે ઝોંકુ? ચિંતા કરવાની જરૂર છે કે નહીં? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

Kishor

Last Updated: 05:34 PM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકો મુંઝવણમાં હોય છે કે જમ્યા પછી ઉંઘ કેમ આવે છે? ત્યારે યુએસ નેશનલ સ્લીપ ફાઉન્ડેશન દ્વારા એક સંશોધન કરવામાં આવ્યું છે. જાણો કારણ!

  • દિવસે કેમ આવે છે ઉંઘ?
  • યુએસ નેશનલ સ્લીપ ફાઉન્ડેશન દ્વારા એક સંશોધન
  • સંશોધન મુજબ મનુષ્ય દિવસમાં બે વખત સુવે છે

ભાગદોડ ભરેલા આ જીવનમાં લોકોને થાક લાગવો, ઉંઘ આવવી, બેચેની થવી ખુબ સામાન્ય વાત બની ગઈ છે. એમાં પણ ઓફિસમાં કામ કરતા હોય ત્યારે જો વચ્ચે વચ્ચે બ્રેક મળી જાય તો સ્વાસ્થય પણ સારૂ રહે છે. ઓફિસમાં હોય ત્યારે લંચ કર્યા પછી ઉંઘ વધારે આવે છે અને આળસ પણ થાય છે. બપોરે જમ્યા પછીનો સમય પસાર કરવો ખુબ અઘરો હોય છે. જેથી ઘણા લોકો ઓફિસમાં કામ કરતી વખતે સુઈ પણ જાય છે. જેના કારણએ કામ પ્રભાવિત થાય છે. આ સાથે જ જો ઉંઘ ન આવે તો માથાનો દુખાવો પણ થઈ શકે છે.

પૂરતી ઊંઘ ન મળે તો ઇમ્યુનિટી નબળી પડે છેઃ જાણો અજાણી વાતો | Immunity is  weakened if you do not get enough sleep

ઘણા લોકો મુંઝવણમાં હોય છે કે જમ્યા પછી ઉંઘ કેમ આવે છે? ત્યારે યુએસ નેશનલ સ્લીપ ફાઉન્ડેશન દ્વારા એક સંશોધન કરવામાં આવ્યું છે. આ સંશોધન મુજબ મનુષ્ય દિવસમાં બે વખત સુવે છે. મોટાભાગના લોકોને રાત્રે સુવામાં કોઈ સમસ્યા આવતી નથી. પણ દિવસ દરમિયાન ઉંઘ લેવામાં સમસ્યા આવે છે. કારણ કે બપોરના સમયે સૂવાનો મોકો મળતો નથી.

દિવસે કેમ આવે છે ઉંઘ?
સંશોધન મુજબ જ્યારે આપણું પેટ ભરાઈ જાય છે ત્યારે આપણને ઉંઘ આવે છે. ખોરાક લીધા પછી આપણુ શરીર તે ખોરાકને પચાવવાનું કામ કરે છે. આ પ્રોસેસ દરમિયાન બ્લડ શુગર પર નિયંત્રણ કરવા માટે આપણુ શરીર ઈંસુલિન રિલિઝ કરે છે. જેનાથી એનર્જી લેવલ ઓછુ થઈ જાય છે. શરીરમાં ઉર્જાની કમીના કારણે લોકોને આળસનો અનુભવ થાય છે.. જેના કારણે ઉંઘ આવવા લાગે છે. જમ્યા બાદ તમને સુસ્તીનો અનુભવ થવા લાગે છે. જેને પોસ્ટપ્રૌડિયલ ડિપ કહેવામાં આવે છે.

શું તમારા ઘરમાં પણ કોઈને છે ઊંઘમાં બોલવાની આદત? જાણો શું છે કારણ અને કઈ  રીતે કરશો ઉપાય why do some people talk in their sleep

જે સ્લીપ હોર્મોનને વધારે છે...

અન્ય ભાષામાં કહીએ તો જમ્યા બાદ શરીરમાં ઈંસુલિનનું લેવલ વધી જાય છે. જેને સ્લીપ હોર્મોનને વધારે છે. જે મગજના સેરોટોનિન અને મેલાટોનિન નામના હોર્મોનમાં બદલાઈ જાય છે.. સેરોટોનિન જેને ફીલ ગુડ હોર્મોન કહેવામાં આવે છે. જે ઉંઘ અને સુસ્તી સાથે જોડાયેલુ છે.. એવામાં જમ્યા બાદ શરીરમાં સેરોટોનિનની માત્રા વધી જાય છે.. જેના કારણે ઉંઘ આવવા લાગે છે.

ઉંઘ આવવાનું આ કારણ પણ હોઈ શકે છે..
દિવસના સમયે વધારે કેલેરી ખાવાથી પણ આપણને ઉંઘ આવવા લાગે છે. પ્રોટીનવાળા ઘણા એવા ફૂડ્સમાં ટ્રિણ્ટૌફેન નામનું કેમિકલ જોવા મળે છે. જે આપણી ઉંઘને કંટ્રોલ કરવાનું કામ કરે છે. એવામાં ટ્રિણ્ટૌફેન એ વધારે હોવાથી ઉંઘ આપણને આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ