બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Who is the new Commissioner of Police of Rajkot? These five names are at the forefront of the discussion

અટકળો / રાજકોટના નવા પોલીસ કમિશ્નર કોણ? આ પાંચ નામો ચર્ચામાં સૌથી મોખરે

ParthB

Last Updated: 02:31 PM, 26 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે કરાયેલા કમિશન કાંડ મામલાનો 200 પાનાનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે.

  • રાજકોટ પોલીસના કમિશનકાંડ મામલે 
  • તપાસ અધિકારીએ સરકારને સોંપ્યો રિપોર્ટ
  • રાજકોટમાં નવા CPની નિમણૂક અંગે શરૂ થઈ ચર્ચાઓ

રાજકોટમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે કરાયેલા કમિશન કાંડ મામલે 200 પાનાનો રિપોર્ટ તપાસ અધિકારી વિકાસ સહાયે સરકારને સોપ્યો છે. બંધ કવરમાં સરકારને સોંપાયેલા રિપોર્ટ સસ્પેન્સ યથાવત છે. જોકે, હજી સુધી રાજકોટ પોલીસ કમિશનર વિરૂદ્ધ કોઈ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી નથી. તેની વચ્ચે રાજકોટના નવા પોલીસ કમિશનર  ચર્ચાનો દોર શરૂ થયો છે. 
 
રાજકોટમાં નવા પોલીસ કમિશનરની નિમણૂક અંગે શરૂ થઈ ચર્ચાઓ

તમામ ઘટનાક્રમ વચ્ચે રાજકોટના નવા પોલીસ કમિશનર કોણ તે અંગે ચર્ચાનો દોર શરૂ થયો છે. ત્યારે રાજકોટના નવા પોલીસ પોલીસ કમિશનર તરીકે નિરજા ગોતરું, રાજકુમાર પાંડિયન, રાજુ ભાર્ગવ, અનિલ પ્રથમ અને સુભાષ ત્રિવેદીનું નામ ચર્ચામાં આવ્યું છે.

કમિશનર તોડકાંડનો રિપોર્ટ ડીજીપીને સોંપાયો

ઉલ્લેખનીય છે કે, રાજકોટ પોલીસ કમિશનર તોડકાંડનો રિપોર્ટ વિકાસ સહાયે ડીજીપીને સોંપ્યો છે. જેમાં 200 પાન છે. આ સાથે સખીયા બંધુ સહતિ 14 લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. તેમજ કેટલાક પુરાવા પણ ધ્યાનમાં લીધા છે. આ રીપોર્ટ ડીજીપી આશિષ ભાટિયા ગૃહ વિભાગને સોંપશે. જેના આધારે આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ