બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / White House all set to welcome PM Modi on his first State visit to the US

PM Modi US Visit / VIDEO : '140 કરોડ ભારતીયોનું સન્માન', વ્હાઈટ હાઉસમાં ભવ્ય સ્વાગત પર બોલ્યા PM મોદી, જુઓ બાયડને શું કહ્યું

Hiralal

Last Updated: 08:30 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદી ગુરુવારે સાંજના સાડા સાત વાગ્યે પ્રેસિડન્ટ બાયડન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરવા માટે અમેરિકાના વ્હાઈટ હાઉસ પહોંચ્યાં હતા.

  • વ્હાઈટ હાઉસ પહોંચ્યાં પ્રધાનમંત્રી મોદી
  • પ્રેસિડન્ટ બાયડને કર્યું ભવ્ય સ્વાગત
  • બાયડન સાથે દ્વિપક્ષીય બેઠક  કરવાના છે

પ્રધાનમંત્રી મોદી ભારતીય સમયાનુસાર ગુરુવારે સાંજના સાડા સાત વાગ્યે વ્હાઈટ હાઉસ પહોંચીને અમેરિકી પ્રેસિડન્ટ બાયડન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. દ્વિપક્ષીય મંત્રણા પહેલા વ્હાઉટ હાઉસમાં પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત થયુ હતું. શરુઆતમાં બન્ને દેશોના રાષ્ટ્રગાન વગાડાયા હતા ત્યાર બાદ બન્ને નેતાઓએ વારાફરતી નિવેદન આપ્યા હતા.

શું બોલ્યાં પ્રેસિડન્ટ બાયડન

રાષ્ટ્રપતિ બાયડને કહ્યું કે અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો 21મી સદીના સૌથી નિર્ણાયક સંબંધોમાંથી એક છે. પીએમ મોદીનું વ્હાઇટ હાઉસમાં ફરી સ્વાગત છે. રાજ્યની મુલાકાતે તમને અહીં હોસ્ટ કરનાર પ્રથમ વ્યક્તિ બનવાનું મને ગૌરવ છે.

વ્હાઈટ હાઉસમાં શાનદાર સ્વાગત, 140 કરોડ લોકોનું સન્માન-પીએમ મોદી 

પીએમ મોદીએ કહ્યું કે સૌ પ્રથમ, હું રાષ્ટ્રપતિ બાયડનના સ્વાગત માટે હૃદયથી આભાર માનું છું. રાષ્ટ્રપતિ બિડેન, મિત્રતા માટે તમારો આભાર. આજે વ્હાઇટ હાઉસમાં ભવ્ય સ્વાગત 140 કરોડ ભારતીયોનું સન્માન કરવામાં આવ્યું છે. હું આ સન્માન માટે રાષ્ટ્રપતિ બાયડન અને જિલ બાયડનનો દિલથી આભાર માનું છું. ત્રણ દાયકા પહેલાં જ્યારે હું એક સામાન્ય નાગરિક તરીકે અમેરિકા આવ્યો હતો, ત્યારે મેં વ્હાઈટ હાઉસને માત્ર બહારથી જ જોયું હતું: આટલી મોટી સંખ્યામાં ભારતીય-અમેરિકનો માટે વ્હાઇટ હાઉસના દરવાજા પહેલી વાર ખોલવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ બાયડન અને હું ટૂંક સમયમાં ભારત-અમેરિકાના સંબંધો પર ચર્ચા કરીશું. મને વિશ્વાસ છે કે અમારી વાટાઘાટો હંમેશની જેમ સકારાત્મક અને ફળદાયી રહેશે.

વ્હાઇટ હાઉસની બાલ્કનીમાંથી લોકોનું અભિવાદન 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, યુએસ પ્રમુખ જો બિડેન અને અમેરિકાના પ્રથમ મહિલા જીલ બિડેને વ્હાઇટ હાઉસના દક્ષિણ લૉનની બાલ્કનીમાંથી લોકોનું અભિવાદન કર્યું હતું. 

સ્વાગત બાદ હવે બન્ને નેતાઓ કરશે દ્વિપક્ષીય બેઠક

પીએમ મોદી અને જો બાયડન હવે દ્વિપક્ષીય મંત્રણા કરશે. આ એક દિવસમાં પીએમ મોદી બીજી વાર વ્હાઈટ હાઉસ આવ્યાં છે. રાતે પીએમ મોદીના માનમાં બાયડને સ્ટેટ ડિનર ગોઠવ્યું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ