બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ભારત / While the man cooked his own private parts garnished them with mushrooms

OMG / સનકી શખ્સે ગુપ્તાંગની ડિશ સર્વ કરી, પ્રાઈવેટ પાર્ટને કાપી મશૂરુમ સાથે પીરસ્યું, હાજર સૌ કોઈ હેરાન

Pravin Joshi

Last Updated: 10:30 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ટરનેટ અને અખબારોમાં હેડલાઈન્સ બનવા માટે કેટલાક લોકો એવા હાસ્યાસ્પદ કામો કરે છે કે તેઓ ઈતિહાસના પાનામાં કાયમ નોંધાઈ જાય છે. આવું જ એક નામ છે માઓ સુગિયામા.

  • જાપાની કલાકાર માઓ સુગિયામાએ ટ્વિટ કરીને હંગામો મચાવ્યો 
  • માઓએ સર્જરી દ્વારા પોતાના પ્રાઈવેટ પાર્ટને કાઢી નાખ્યા હતા
  • આ ડિનર પાર્ટીમાં લગભગ 70 લોકોએ હાજરી આપી હતી

ઈન્ટરનેટ અને અખબારોમાં હેડલાઈન્સ બનવા માટે કેટલાક લોકો એવા હાસ્યાસ્પદ કામો કરે છે કે તેઓ ઈતિહાસના પાનામાં કાયમ નોંધાઈ જાય છે. આવું જ એક નામ છે માઓ સુગિયામા, જેમણે દાયકાઓ પહેલા એક એવી ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું કે તેના વિશે સાંભળીને જ તમને ઉબકા આવવા લાગે છે. ચોંકાવનારી વાત એ છે કે પાંચ લોકોએ માત્ર માઓનું આમંત્રણ સ્વીકાર્યું જ નહીં, પરંતુ તેમની ઘૃણાસ્પદ વાનગીનો સ્વાદ લેવા માટે તેમને પ્લેટ દીઠ 250 ડોલર ચૂકવ્યા.

ભૂખ લાગી હોય અને ખાવાનું કંઈ ન મળે તો જોઈ લો તમારા ફેવરિટ ફૂડનો ફોટો, ભરાઈ  જશે પેટ looking photo of favorite food can remove hunger and fill your  stomach study claim

ટ્વિટ કરીને હંગામો મચાવ્યો 

તે 2012 માં હતું જ્યારે જાપાની કલાકાર માઓ સુગિયામાએ ટ્વિટર (હવે X) પર ટ્વિટ કરીને હંગામો મચાવ્યો હતો. માઓએ લખ્યું હતું કે તેઓ 1,00,000 યેન (રૂ. 56 હજારથી વધુ)માં રાત્રિભોજન તરીકે તેમના આખા પ્રાઇવેટ પાર્ટ્સ આપવા માંગે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જે પણ તેમનું આમંત્રણ સ્વીકારશે, તેઓ તેમના પ્રાઈવેટ પાર્ટની ડિશ તેમને તેમની પસંદગીના સ્થળે તૈયાર કરશે અને સર્વ કરશે.

ભૂખ લાગી હોય અને ખાવાનું કંઈ ન મળે તો જોઈ લો તમારા ફેવરિટ ફૂડનો ફોટો, ભરાઈ  જશે પેટ looking photo of favorite food can remove hunger and fill your  stomach study claim

વધુ વાંચો : પત્ની સેક્સ માણવા ન દેય તો પતિ લઈ શકે છૂટાછેડા, ક્રૂરતા ગણાય- HCનો મોટો ચુકાદો

સર્જરી દ્વારા પોતાના પ્રાઈવેટ પાર્ટને કાઢી નાખ્યા

તમને જાણીને નવાઈ લાગશે કે આ ટ્વીટ પહેલા પણ માઓએ સર્જરી દ્વારા પોતાના પ્રાઈવેટ પાર્ટને કાઢી નાખ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માઓએ તેના 22માં જન્મદિવસ પર સર્જરી કરાવી હતી અને તેના પ્રાઈવેટ પાર્ટને ડીપ ફ્રીઝ કરાવ્યા હતા. આખરે આ ઘૃણાસ્પદ રાત્રિભોજનનું આયોજન કરવાનો સમય આવ્યો, જ્યારે પાંચ ઉન્મત્ત લોકો આ વાનગીનો સ્વાદ લેવા સંમત થયા. બે મહિના પછી ટોક્યોના સુગિનામી વોર્ડમાં આયોજિત આ ડિનર પાર્ટીમાં લગભગ 70 લોકોએ હાજરી આપી હતી. તેમાંથી પાંચે માઓની ઘૃણાસ્પદ વાનગીનો સ્વાદ ચાખ્યો, જ્યારે અન્ય લોકોએ બીફ અને મગરનું ભોજન કર્યું. માઓ જેમણે પોતાને અજાતીય ગણાવ્યા, પછી કહ્યું કે તે પોતે આ વાનગીનો સ્વાદ ચાખી શકે છે. પરંતુ તે તેને કલાત્મક કોણ આપવા માંગે છે. માઓએ તેની વાનગીને બટન મશરૂમ્સથી સજાવીને સર્વ કરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ