બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / ગુજરાત / Politics / ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ, મહાનુભવોના મતદાનની મોમેન્ટ્સ જુઓ એક ક્લિકમાં

લોકસભા ચૂંટણી 2024 / ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ, મહાનુભવોના મતદાનની મોમેન્ટ્સ જુઓ એક ક્લિકમાં

Last Updated: 06:34 PM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન અંતર્ગત અનેક દિગ્ગજોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા મતદાન કર્યુ હતું

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે કડી ખાતે મતદાન કર્યુ હતું, તેમણે મતદાન બાદ VTV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લોએ રાષ્ટ્રભક્ત જિલ્લો છે..લોકશાહીમાં પ્રબળ વિશ્વાસ ધરાવતો જિલ્લો છે.. એટલે બાકી જિલ્લા કરતા અહીં મતદાન ચોક્કસ વધું થશે.સાથે જ તેમણે કહ્યું કે તેમના પક્ષે જે લક્ષ્યાંક સિદ્ધ કર્યો છે તે અવશ્ય પ્રાપ્ત થશે.

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ગાંધીનગર ખાતે મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં ભાગ લીધો હતો

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ પણ લોકશાહીના મહાપર્વની ઉજવણી કરતા મતદાન કર્યુ હતું.. તેમણે

કહ્યું હતું કે લોકશાહીને મજબુત કરવાનો આ પર્વ છે..અને દરેક જણે વોટિંગ અવશ્ય કરવું જોઇએ

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇવાળાએ મતદાન કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ