બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / What is the threat of a natural disaster on Delhi now! Now the water level of Yamuna is at an alarming level

મેઘરાજાનું રૌદ્ર રૂપ / શું હવે દિલ્હી પર કુદરતી આફતના એંધાણ! હવે યમુનાનું જળસ્તર ભયજનક સપાટીએ, જુઓ VIDEO

Priyakant

Last Updated: 03:55 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Rain Update News: ભારે વરસાદ અને હરિયાણાથી છોડવામાં આવેલ પાણીને કારણે યમુના નદીમાં પાણી ઊછળી રહ્યું છે, જળસ્તર જોખમી નિશાનની નજીક

  • ભારે વરસાદ વચ્ચે હરિયાણાથી પાણી છોડવામાં આવ્યું  
  • દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર જોખમી નિશાનની નજીક
  • યમુના નદીનું જળસ્તર જોખમી નિશાનની ઉપર જઈ શકે 

ભારે વરસાદ અને હરિયાણાથી છોડવામાં આવેલ પાણીને કારણે યમુના નદીમાં પાણી ઊછળી રહ્યું છે. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર જોખમી નિશાનની નજીક છે. કેન્દ્રીય જળ આયોગ અનુસાર દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર મંગળવાર (11 જુલાઇ) એ જોખમી નિશાન(205.33 મીટર) ની ઉપર જઈ શકે છે. 

સોમવારે બપોરે 12 વાગ્યા આસપાસ જૂન રેલવે બ્રિજ પાસે યમુના નદીના પાણીનું લેવલ 204.50 મીટર નોંધાયું હતું. આ સાથે બપોરે 10 વાગે હથિની કુંડ વૈરાગથી 2,17,003 ક્યુસેક પાણી યમુનામાં છોડવામાં આવ્યું હતું. 

આ તરફ હવે યમુના નદીના કિનારે રહેવા વાળા લોકો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી સરકારના મંત્રી આતિશી નાવડીમાં બેસી નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. યમુના નદીનું જળસ્તર વધવાથી દિલ્હીનૅ નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું સંકટ મંડરાઈ રહ્યું છે. જેને લઈ હવે દિલ્હી સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. 

નોંધનીય છે કે, આની પહેલા રાજધાની દિલ્હીમાં 1979 અને 2010માં પૂર આવ્યું હતું. તે સમયે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. 1978માં યમુના નદીમાં 2 લાખ 24 હજાર 390 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ