બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / What is the policy rule for scrapping a 15 year old car?

ફાયદાની વાત / 15 વર્ષ જૂની કારને સ્ક્રેપ કરવાથી કોઇ ફાયદો થશે? જાણો શું કહે છે પોલિસી નિયમ

Dhruv

Last Updated: 01:13 PM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારી કાર 15 વર્ષ જૂની છે. તો તેને સ્ક્રેપમાં નાખવાના શું છે નિયમો અને સ્ક્રેપમાં કાર આપવાથી શું થશે ફાયદો તે જાણીલો

Car scrapping policy:જ્યારે તમે કોઇ કાર ખરીદો છો તો તેના માટે તમે ખૂબ જ પૈસા ખર્ચ કરો છો. કાર ખરીદવાથી લઇને તેને ચલાવવાના નિયમો અને તેને લગતા જરૂરી કાગડો હંમેશા સાથે રાખવા પડે છે. નહીં તો મસ્ટ મોટું ચલણ ટ્રાફિક વિભાગ તરફથી મળે છે. એટલું જ નહીં જો તમારી ગાડી 15 વર્ષ જૂની હોય તો તેને તમે રસ્તા પર ચલાવી શકતા નથી. અને જો રસ્તા પર તમે આવી કાર ચલાવો છો તો પકડાઇ જવા પર ટ્રાફિક વિભાગ દ્વારા વાહન જપ્ત કરવા સહિતની દંડાત્મક કાર્યવાહી થાય છે.  ત્યારે હવે તમને વિચાર આવશે કે આટલી જૂની કારનું કરવું શું? તો જાણી લો પંદર વર્ષ જૂની કારને સ્ક્રેપ કરવાથી તમને શું ફાયદો થઇ શકે છે.

શું છે સ્ક્રેપ પોલિસી?
જ્યારે કાર 15 વર્ષ જૂની થઇ જાય છે. તો  તે સ્કેપ થઇ જાય છે. અને આ સમગ્ર પ્રક્રિયાને જ સ્ક્રેપ પોલીસી કહેવામાં આવે છે. સરકાર તરફથી અનેક સ્ક્રેપર્સને આ અંગે લાયસન્સ આપવામાં આવ્યા છે. તમારા વિસ્તારના સ્ક્રેપર વિશે તમારે જાણવું હોય તો સત્તવાર વેબસાઇટ ttps://vscrap.parivahan.gov.in/vehiclescrap/vahan/rvsfdetails.xhtml પર જઇને માહિતી મેળવી શકો છે. બાદમાં ગાડી સ્ક્રેપ્ટ થયા બાદ તમને ડિપોઝિટ સર્ટિફિકેટ આપવામાં આવે છે. જેનાથી તમને અનેક ફાયદા પ્રાપ્ત થાય છે. 

વધુ વાંચોઃ મકાન ખરીદવા જોઇએ છે હોમ લોન? તો અપનાવો આ ટિપ્સ, બેંક ના નહીં પાડે

શું થાય છે ફાયદો ?
જે લોકો પોતાની ગાડીને સ્કેપ કરાવે છે. તેમને રાજ્યમાં નવી ગાડી ખરીદવા પર રોડ ટેક્સમાં રાહત મળે છે. ટ્રાન્સપોર્ટ ગાડીઓને 15 ટકા અને નોન ટ્રાન્સપોર્ટ ગાડીઓને 25 ટકા સુધીની છૂટ મળે છે. ગાડીને સ્ક્રેપ કરવા પર નવી ગાડીની એક્સ શોરૂમ કિંમત પર 4થી 6  ટકા સુધીની છૂટ મળે છે. આ સાથે જ જૂની ગાડી સ્ક્રેપ કરવા પર તમને જે ડિપોઝિટ સર્ટિફિકેટ મળે છે.  તે નવી ગાડીની ખરીદી સમયે આપવાથી નવી ગાડીની રજિસ્ટ્રેશન ફી પણ માફ થઇ જાય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ