બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Home Loan Tips home loan approval made easy 5 ways to improve eligibility

કામની ટિપ્સ / મકાન ખરીદવા જોઇએ છે હોમ લોન? તો અપનાવો આ ટિપ્સ, બેંક ના નહીં પાડે

Arohi

Last Updated: 12:45 PM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Home Loan Tips: દરેક વ્યક્તિનું સપનું હોય છે કે પોતાનું મકાન ખરીદે, ઘણા લોકોને તેની તૈયારીમાં જ ઘણા વર્ષો લાગી જાય છે. મકાન ખરીદવું કે બનાવવું એક મોટો નાણાકીય નિર્ણય છે.

આજકાલ પ્રોપર્ટીના ભાવ વધતા જ જઈ રહ્યા છે. એવામાં હોમ લોન લઈને મકાન ખરીદવું કે બનાવવું હંમેશા ફાયદાકારક રહે છે. તેના પર ઈન્ટરેસ્ટ રેટ તો ઓછો થઈ જ જાય છે ઈનકમ ટેક્સની પણ છૂટ મળે છે અને સરકાર પાસેથી સબ્સિડી પણ મળે છે. પરંતુ હોમ લોન લેવાની એલિજિબિલિટી દરેકની નથી હોતી. આ પાંચ રીતે તમે હોમ લોન મેળવવા માટે પાત્રતા વધારી શકો છો. 

ક્રેડિટ સ્કોર 
સૌથી પહેલા બેંક કે એનબીએફસી વ્યક્તિનો ક્રેડિટ સ્કોર જ તપાસે છે. કોઈ પણ લોન લેનાર વ્યક્તિનો ક્રેડિટ સ્કોર ખૂબ જ મોટી ભૂમિકા નિભાવે છે. સ્પષ્ટ રીતે કહી તો તમારો ક્રેડિટ સ્કોર એ જણાવે છે કે તમે લોનની ચુકવણી માટે કેટલા ભરોસાપાત્ર છો. તમે સમય પર પોતાના બિલ અને અન્ય કોઈ લોનની ચુકવણી કરો છો તો તમારો ક્રેડિટ સ્કોર સારો રહે છે. 

લાંબા સમય માટે લો લોન 
લાંબા ગાળાની લોન લેવાથી તમારી EMI ઓછી આવશે અને તેના કારણે હોમ લોન માટે તમારી પાત્રતા વધશે. જોકે લાંબા ગાળાની લોન લેવાના કારણે તમારે વ્યાજ પણ વધારે ચુકવવું પડે છે. 

ડાઉન પેમેન્ટ વધારે આપે
જો ડાઉન પેમેન્ટ કરવું સંભવ હોય તો તે વધારે આપો. કારણ કે તેનો ફાયદો થાય છે. સામાન્ય રીતે સલાહ આપવામાં આવે છે કે તમારૂ ડાઉન પેમેન્ટ સંપત્તિના કુલ ખરીદ મૂલ્યના 10થી 20 ટકા હોવું જોઈએ. તેનાથી લોનની રકમ ઘટશે અને તેને સરળતાથી ભરી શકાશે. 

આવક મહત્વપૂર્ણ ફેક્ટર 
લોન આપનાર સંસ્થાઓ એવા લોકોને જ પસંદ કરે છે જેઓ રોજગારના સંદર્ભમાં સ્થિર ટ્રેક રેકોર્ડ ધરાવતા હોય. વધારે આવક હોય તેવા લોકો પણ હોમ લોન માટે વધારે પાત્ર છે. જો તમારી આવક ઓછી હોય તો તારી ઈનકમ વધારવાના ઓપ્શન જુઓ. ફ્રીલાન્સ કામ પસંદ કરો. સાઈડ બિઝનેસ શરૂ કરો.

વધુ વાંચો: ફ્રી વીજળી સ્કીમ પર સબસિડી કેવી રીતે મળશે? માત્ર 6 સ્ટેપમાં સમજો સંપૂર્ણ પ્રોસેસ

કો-બોરોઅર બનાવો
હોમ લોન લેતી વખતે પોતાની પાત્રતા વધારવાની સૌથી સારી રીત છે કે કો-બોરોઅર કે સહ-આવેદકને તમારી સાથે જોડો. મોટાભાગના મામલામાં પરિવાર કમાઉ સદસ્ય જેમનો ક્રેડિટ સ્કોર સારો હોય તે લોન માટે યોગ્ય ઉમેદવાર બની શકે છે. કો-બોરોઅર સાથે તમે લોનની વધુ રકમ માટે પાત્ર બની શકો છો. કો-બોરોઅર સામાન્ય રીતે જીવનસાથી હોય છે, પરંતુ બીજા ઓપ્શન તરીકે માતા-પિતા અને ભાઈ-બહેનો પણ કો-બોરોઅર બની શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ