બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / વિશ્વ / what is ginger ale pm modi and joe biden drink in state dinner during pm modi us visit

ક્યાં બાત હૈ / Ginger Ale: શું છે આ ડ્રિંક, જેને હાથમાં લઈ જો બાઈડેનની સાથે PM મોદી ચિયર્સ કરતાં નજરે પડ્યા

Manisha Jogi

Last Updated: 04:54 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. US રાષ્ટ્રપતિ જો બાઈડેને ગુરુવારના રોજ સ્ટેટ ડિનરનું આયોજન કર્યું હતું. આ ડ્રિંકને જિંજર એલ કહેવામાં આવે છે.

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે
  • જો બાઈડેનની સાથે PM મોદી ચિયર્સ કરતાં નજરે પડ્યા
  • આ ડ્રિંકને જિંજર એલ કહેવામાં આવે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. US રાષ્ટ્રપતિ જો બાઈડેને ગુરુવારના રોજ સ્ટેટ ડિનરનું આયોજન કર્યું હતું. વ્હાઈટ હાઉસમાં યોજાયેલ આ શાનદાર ડિનરમાં બંને નેતાઓના હાથમાં એક ડ્રિંક જોવા મળી હતી. જો બાઈડેન જણાવે છે કે, ‘જે પણ ડ્રિંક રાખવામાં આવી હતી, તેમાં આલ્કોહોલ નહોતું. સારી બાબત એ છે કે, અમારા બેમાંથી કોઈપણ ડ્રિંક કરતું નથી.’ અનેક લોકોના મનમાં સવાલ થઈ રહ્યો હતો કે, પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદી શું પી રહ્યા હતા? આ ડ્રિંકને જિંજર એલ કહેવામાં આવે છે. 

જિંજર એલ શું છે?
જિંજર એલ એક કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક છે, જેમાં આદુનો ફ્લેવર હોય છે. અનેક વાર આ ડ્રિંક ડાયરેક્ટ પીવામાં આવે છે, અનેક લોકો અન્ય ડ્રિંકમાં જિંજર એલ મિક્સ કરીને તેનું સેવન કરતા રહ્યો છે. આ ડ્રિંક બે પ્રકારની હોય છે; રેગ્યુલર અથવા ગોલ્ડ અને ડ્રાય. અનેક લોકો આ ડ્રિંક ડાયરેક્ટ પીવાનું પસંદ કરે છે. જિંજરર એલમાં સાઈટ્રિક એસિડ અને સોડિયમ બેંજોનેટ જેવા પ્રિઝર્વેટીવ્સનો ઉપયોગ કરવામાં આવે છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વ્હાઈટ હાઉસમાં સ્ટેટ ડીનરમાં મેરિનેટિડ મિલેટ, ગ્રિલ્ડ કોર્ન કર્નેલ સૈલેડ, કોમ્પ્રેસ્ વોટરમેલન અને ટેંગી એવાકાડો સૉસ શામેલ હતા. મેઈન કોર્સમાં સ્ટફ્ડ પોર્ટોબેલો મશરૂમ, ક્રીમ સેફ્રોન ઈન્ફ્યૂઝ રિસોટો શામેલ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ડીનરમાં સુમૈક રોસ્ટેડ સી-બાસ, લેમન યોગર્ટ સૉસ, ક્રિસ્પ્ડ મિલેટ કેક અને સમર સ્ક્વૈશ પણ હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ