બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / What happens to your money if the bank with which you have an account closes? Know how much and how to get money back

તમારા કામનું / જે બેંકમાં એકાઉન્ટ છે એ બેંક બંધ થઈ તો તમારા પૈસાનું શું થશે? કેટલા અને કેવી રીતે પૈસા પાછા મળશે, જાણો

Megha

Last Updated: 05:35 PM, 22 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમારી બેંક ક્યારેક ડૂબી જાય કે કોઈ કારણોસર બંધ થઈ જાય તો એવી સ્થિતિમા તેમાં પડેલ તમારા પૈસાનું શું થાય છે?

  • બેંક ક્યારેક ડૂબી જાય કે બંધ થઈ જાય તો તેમાં પડેલ પૈસાનું શું થશે? 
  • આવી સ્થિતિમાં  5 લાખ કે તેનાથી નીચેની રકમ બેંકમાં સુરક્ષિત માનવામાં આવે

આજકાલ દરેક લોકોનું બેંક એકાઉન્ટ હોય છે અને એ જરૂરી પણ બની ગયું છે, વધુ પડતાં લોકોની સેલેરી બેંક ખાતામાં આવે છે અને આ સિવાય ઘણા લોકો એમના પૈસા પણ બેંકમાં સાચવીને રાખે છે. ઘણા લોકો એમની બચત બેંકમાં રાખે છે. આ સિવાય બેંક ફક્ત પૈસા રાખવાની જ નહીં પણ બીજી ઘણી સુવિધા પણ આપે છે. ઘણી એવી સ્કીમ આપે છે જેમાં રોકાણ કરીને સારું રિટર્ન પણ મળે છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમારી બેંક ક્યારેક ડૂબી જાય કે કોઈ કારણોસર બંધ થઈ જાય તો એવી સ્થિતિમા તેમાં પડેલ તમારા પૈસાનું શું થાય છે? આજે અમે તમને એ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. 

શું છે નિયમ? 
જો તમારું કોઈ બેંકમાં એકાઉન્ટ છે અને એ એકાઉન્ટમાં 5 લાખ રૂપિયા જમા પડ્યા હોય અને એવામાં અચાનક બેંક ડૂબી ગઈ તો તમારા એ પૈસાનું શું થશે? જણાવી દઈએ કે નિયમો અનુસાર આવી સ્થિતિમાં 5 લાખ રૂપિયા મળી રહે છે એટલે કે 5 લાખ કે તેનાથી નીચેની રકમ બેંકમાં સુરક્ષિત માનવામાં આવે છે. 

હવે આ વાંચીને વિચાર આવ્યો હશે કે જો બેંકમાં 5 લાખ કરતાં વધુ પૈસા જમા પડ્યા હોય તો શું તમારે નુકશાન ભોગવવું પડશે? એ સમયે એમ સમજવું જરૂરી છે કે સરકાર પણ તેના માટે પગલાં ઉઠાવી રહી છે કે કેવી રીતે લોકોની મહેનતની કમાણી ન બગડે. આવી સ્થિતિમાં સરકાર એવું પગલું ઉઠાવે છે કે કોઈ પણ બેંક ડૂબવાની હોય ત્યારે આરબીઆઇની મદદથી સરકાર એ બેંકને બીજી કોઈ એક મોટી બેંકમાં વિલય કરી દે છે અને એમ કરવાથી લોકોણઆ પૈસા ડૂબતાં બચી જાય છે. 

આ સિવાય જ્યારે કોઈ બેંક ડૂબવાની હોય છે કે એવી સ્થિતિમાં આવી જાય છે ત્યારે ડીઆઈસીજીસી બેંક એ ખાતા ધારકોના પૈસા ચૂકવવાની જવાબદારી ઉઠાવી લે છે અને એ બેંક પાસેથી તે પ્રીમિયમ લે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ