બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / અજબ ગજબ / નાસ્ત્રેદમસે વર્ષ 2024 માટે શું ભવિષ્યવાણી કરી? ખતરનાક ભવિષ્યવાણી વિશે જાણીને ચોંકી જશો

ચોંકાવનારું / નાસ્ત્રેદમસે વર્ષ 2024 માટે શું ભવિષ્યવાણી કરી? ખતરનાક ભવિષ્યવાણી વિશે જાણીને ચોંકી જશો

Last Updated: 03:06 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્રાન્સના નાસ્ત્રેદમસ તેમની ભવિષ્યવાણીઓના કારણે સમગ્ર વિશ્વમાં જાણિતા છે. તેમની અનેક ખતરનાક ભવિષ્યવાણીઓ સત્ય સાબીત થયેલી છે. ત્યારે વર્ષ 2024ની કેટલીક ભવિષ્યવાણીના કારણે તેમની ચર્ચા થઈ રહી છે.

ફ્રાન્સના નાસ્ત્રેદમસે 15મી સદીની આસપાસ પોતાની બૂક "લેસ પ્રોફેટીઝ"માં દુનિયા વિશે અનેક ભવિષ્યવાણીઓ કરી હતી. તેની આ અનેક ચોંકાવનારી ભવિષ્યવાણીઓ 21મી સદીમાં પણ સાચી પડી છે. તેની જર્મનીમાં હિટલરના ઉદયથી લઈ અમેરિકન પ્રેસિડેન્ટ જોન એફ કેનેડીની હત્યા સહીત અનેક ભવિષ્યવાણીઓ સત્ય સાબીત થઈ છે. ત્યારે દુનિયા માટે 2024નું વર્ષ કેવુ રહેશે તે વિશે પણ નાસ્ત્રેદમસે ભવિષ્યવાણી કરી ચૂક્યા છે. તેમની ભવિષ્યવાણી ખૂબ ખતરનાક રહી છે. આવો જાણીએ તેમની 2024ની ભવિષ્યવાણી વિશે.

agahi111_0

થર્ડ વર્લ્ડ વોર

નાસ્ત્રેદમસે વર્ષો પહેલા ત્રીજા વિશ્વ યુદ્ધની ભવિષ્યવાણી કરી હતી. 2024માં આ ભવિષ્યવાણીને ઈઝરાયલ-હમાસ અને ઈરાનના યુદ્ધને જોડીને જોવામાં આવી રહી છે. આ યુદ્ધમાં એક તરફ ઈઝરાયલની બાજુમાં બ્રિટન, ફ્રાન્સ અને અમેરિકા જેવા દેશો છે તો બીજી તરફ રશિયા અને ચીન તેમના વિરૂદ્ધમાં છે.

અત્યારે વિશ્વના અનેક મોટા સૈન્ય દેશો વચ્ચે તણાવનો માહોલ છે. તેના કારણે વિશ્વમાં અસ્થિરતાનું જોખમ ઉભુ થયુ છે. જેથી થર્ડ વર્લ્ડ વોર જેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. જો નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણી સાચી પડે તો અકલ્પનિય નુકસાન થઈ શકે છે.

Nos

આર્થિક સંકટ

વર્ષ 2024માં વિશ્વમાં મોટુ આર્થિક સંકટ આવશે તેવી ભવિષ્યવાણી નાસ્ત્રેદમસે કરી હતી. તેના કારણે પરિસ્થિતિ ખૂબ બગડી જશે. તેને એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, ઘંઉની એટલી અછત થશે કે લોકો એક બીજાને ખાવા લાગશે. નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણીને યુક્રેન-રશિયા વોર તથા ઈઝરાયલ - હમાસ યુદ્ધને સાથે જોડીને જોવામાં આવી રહી છે. ગાઝા પટ્ટીમાં હાલાત બગડી રહી છે. દુનિયામાં ઘંઉની અછત ઉભી થઈ છે. જેથી ઘંઉની કીંમત વધી રહી છે.

આકાશમાંથી આગ

નાસ્ત્રેદમસ એવી પણ ભવિષ્યવાણી કરી ગયા છે કે 2023-24માં એવી સ્થિતિ સર્જાશે જેના કારણે આકાશમાંથી આગ વરસશે. તેની આ ભવિષ્યવાણીને કેટલાક લોકો દુનિયાના અંત સાથે જોડી રહ્યા છે. તો કેટલાક લોકો આ ભવિષ્યવાણીને એ રીતે જોઈ રહ્યા છે કે એક સભ્યતા ખતમ થઈને બીજી સભ્યતા વિકસશે.

Disclaimer: અહીંયા આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. VTV ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ