બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / વડોદરા / Western Railway canceled some trains till March 6, 2023

રેલવે / અમદાવાદથી વાયા વડોદરા, મુંબઈ સુધીના મુસાફરો માટે મોટા સમાચાર: એકઝાટકે અનેક ટ્રેનો રદ્દ, જુઓ લિસ્ટ

Dinesh

Last Updated: 04:27 PM, 4 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

6 માર્ચ 2023 સુધી ઉધના યાર્ડના રિમોડેલિંગના કામને લઈ તેમજ ઉધના યાર્ડની નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.

  • 6 માર્ચ 2023 સુધી કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી 
  • ઉધના યાર્ડના રિમોડેલિંગના કામને લઈ અનેક ટ્રેનો રદ્દ
  • જન સંપર્ક અધિકારીએ જાહેર કર્યો પરિપત્ર

અમદાવાદથી વાયા વડોદરા, મુંબઈ સુધીના મુસાફરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં પશ્ચિમ રેલવે કેટલીક ટ્રેનો રદ્દ કરી છે. ઉધના યાર્ડ રિમોડલિંગના અંતર્ગત ઉધના યાર્ડમાં નૉન ઇન્ટરલૉકિંગના કામના કારણે  06 માર્ચ 2023 સુધી કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે તેમજ કેટલીક ટ્રેનો ડાયવર્જન કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા ડાયવર્ટ કરાયેલી ટ્રેનો છાયાપુરી/વડોદરા સ્ટેશન પર ઉભી રહશે. તેમજ વડોદરા સ્કિપિંગ હોલ્ટના કારણે વડોદરાથી આવતા મુસાફરો છાયાપુરીમાં ટ્રેનમાં ચડી શકશે. 

પશ્ચિમ રેલવેના મુખ્ય જન સંપર્ક અધિકારીનો પરિપત્ર
ટ્રેન રદ અને ડાયવર્જનને લઈ પશ્ચિમ રેલવેના મુખ્ય જન સંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા એક પત્ર પણ જાહેર કરાયું છે. જેમાં જણાવ્યું છે કે, 6 માર્ચ 2023 સુધી ઉધના યાર્ડના રિમોડેલિંગના કામને લઈ ઉધના યાર્ડની નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે, નીચેની ટ્રેનો રદ કરવામાં આવી.

જુઓ લિસ્ટ...

આ ટ્રેનો પણ રદ્દ
ટ્રેન નંબર 19008 ભુસાવલ-સુરત એક્સપ્રેસ 6મી માર્ચ 23ના રોજ રદ રહેશે તેમજ ટ્રેન નંબર 09077 નંદુરબાર-ભુસાવલ સ્પેશિયલ 6મી માર્ચ23ના રોજ રદ રહેશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ