બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / We will win Kalpesh with a double lead Matar MLA Kesrisinh Solankis shout after joining BJP

ખેડા / 'કલ્પેશને બમણી લીડથી જીતાડીશું', ભાજપમાં જોડાયા બાદ માતર MLA કેસરીસિંહ સોલંકીનો લલકાર

Kishor

Last Updated: 08:11 PM, 12 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માતરના કેસરીસિંહ સોલંકી આજે ફરી ભાજપમાં જોડાયા છે. જેમણે માતરના ઉમેદવાર કલ્પેશ પરમારનું સ્વાગત કરી કલ્પેશ પરમારને જીતાવવા કાર્યકરોને આહવાન કર્યું હતું.

  • કેસરીસિંહ સોલંકીની ભાજપમાં ફરી ઘર વાપસી
  • મંત્રી દેવુસિુંહ ચૌહાણ અને ગોરધન ઝડફિયાની હાજરીમા કર્યો કેસરીયો
  • હું જીત્યો તેનાથી બમણી લીડથી કલ્પેશ પરમારને જીતાવસુ :કેસરીસિંહ સોલંકી 

ખેડા જિલ્લાની માતરના કેસરીસિંહ સોલંકી aapમાં જોડાયા બાદ આજે ફરી ભાજપમાં ઘર વાપસી કરી છે.  આ દરમિયાન મંત્રી દેવુસિુંહ ચૌહાણ અને ગોરધન ઝડફિયાની હાજરીમા કેસરીસિંહ સોલંકીએ કેસરીયો કર્યો હતો.  જે વેળાએ માતરના ઉમેદવાર કલ્પેશ પરમારનું  કેસરીસિંહે શાનદાર સ્વાગત કર્યું હતું. વધુમાં કલ્પેશ પરમારને જીતાવવા કાર્યકરોને આહવાન પણ કર્યું હતું. એટલુ જ નહિ હું જીત્યો તેનાથી બમણી લીડથી કલ્પેશ પરમારને જીતાવસુ તેમ જણાવી કેસરીસિંહ સોલંકીએ કાર્યકરોનો જોમ-જુસ્સો વધાર્યો હતો.  
 


 AAP જોઇન કર્યાના 48 જ કલાકમાં નેતાનું મન બદલાયું  
માતરથી ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી બે દિવસ અગાઉ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જેનું AAP જોઇન કર્યાના 48 જ કલાકમાં મન બદલાયું હોય તેમ ફરી ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ભાજપનો ભગવો ધારણ કરી લીધો હતો. જેને લઇને રાજકીય વર્તુળોમાં તરહ-તરહની ચર્ચા જાગી છે.  માતરથી ટિકિટ કપાતા કેસરીસિંહ નારાજ હતા. ભાજપે કલ્પેશ પરમારને ટિકિટ આપતા નારાજગીને પગલે તેઓ AAPમાં જોડાયા હતા.  ત્યાંરબાદઆ AAPમાંથી મહિપતસિંહ ચૌહાણને ઉમેદવાર જાહેર કરાયા છે. મહત્વનું છે કે કેસરીસિંહ 2017માં માતરથી ચૂંટણી જીત્યા હતા.કેસરીસિંહે કોંગ્રેસના ઉમેદવાર સંજય પટેલને હરાવ્યા હતા. વધુમાં પાવાગઢમાં દારૂની મહેફિલ માણવા અને જુગાર રમવા મુદ્દે ઝડપાયા હતા. જે કેસ ચાલી જતાં  કોર્ટે કેસરીસિંહને બે વર્ષની સજા પણ ફટકારી હતી.

ફરી કેસરીસિંહ સોલંકી ભાજપમાં જોડાયા
કેસરીસિંહે BJP નેતાઓ સાથેના ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, કેસરીસિંહ ભાજપમાં 2 ટર્મથી માતરમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે.  જેમણે આપ નેતા ગોપાલ ઈટાલિયાની હાજરીમાં AAPનો ખેસ ધારણ કર્યો હતો. ત્યારબાદ ફરી કેસરીસિંહ સોલંકી ભાજપમાં જોડાયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ