બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / 'We don't want Chiki Nahi Mohanthal, the tradition should not be broken...' Ambaji's devotees got angry, Karnisena also came to the field.

બનાસકાંઠા / 'અમારે ચિકી નહીં મોહનથાળ જોઈએ, પરંપરા તૂટવી ન જોઈએ...' અંબાજીના ભક્તો થયા નારાજ, કરણીસેના પણ આવી મેદાનમાં

Vishal Khamar

Last Updated: 03:58 PM, 5 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મોહનથાળ નો પ્રસાદ બંધ થતા માઇભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બાબતે હિત રક્ષા સમિતિ બાદ હવે કરણી સેના દ્વારા પણ મહાપ્રસાદ મોહનથાળનો શરૂ કરવામાં આવી તેવાી માંગ કરી છે.

  • યાત્રાધામ અંબાજીમાં પ્રસાદીને લઈ વિવાદ વધુ વકર્યો
  • મહાપ્રસાદ મોહનથાળ ફરી શરૂ કરવાની કરણી સેનાની માંગણી
  • મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા દૂર દૂરથી આવતા ભક્તો નારાજ
  • મોહનથાળ પ્રસાદ જલ્દી ચાલુ કરવા ભક્તોની માંગ

યાત્રાધામ અંબાજીમાં પ્રસાદીને લઈ વિવાદ વધુ વકર્યો છે. ત્યારે મોહનથાળ બંધ કરાવવા મામલે કરણી સેનાએ પણ વિરોધ વ્યક્ત કર્યો છે. અંબાજીમાં વર્ષો જૂની પરંપરા પ્રમાણે મોહનથાળનો જ પ્રસાદ ચાલુ રાખવાની માંગ કરવામાં આવી છે.  મહાપ્રસાદ મોહનથાળ ફરી શરૂ કરવાની કરણી સેના દ્વારા માંગણી કરવામાં આવી છે. સરકાર આ મામલે યોગ્ય નિર્ણય કરે તેવી પણ માંગ કરવામાં આવી હતી.

ભક્તોને ચીકીનો પ્રસાદ આપતા નારાજ

મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા દૂર દૂરથી આવતા ભક્તો નારાજ
અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. રવિવાર અને હોળીના પર્વને લઈ દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા. ત્યારે ભક્તો દ્વારા મોહનથાળ પ્રસાદ ચાલુ રાખવાની ભક્તોની માંગ છે. વર્ષો જૂની પરંપરા મુજબ મોહનથાળ પ્રસાદ ચાલુ રાખવા માંગ કરાઈ હતી. મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા દૂર દૂરથી આવતા ભક્તો નારાજ થયા છે.

હિત રક્ષા સમિતિનું અલ્ટીમેટમ પણ પૂર્ણ થઈ રહ્યું 
યાત્રાધામ અંબાજી ખાતે મોહનથાળ ની પ્રસાદીને બંદ કરીને 48 કલાક જેટલો સમય થઇ ગયો છે ત્યારે આજે હિત રક્ષા સમિતિનું અલ્ટીમેટમ પણ પૂર્ણ થઈ રહ્યું છે. તો બીજી તરફ ચાચર ચોકમાં આવતા માઇભક્તો પણ પ્રસાદ બંધ થતા ખુબ જ રોષ દાખવી રહ્યા છે અને ચીક્કી બંદ કરીને ફરીથી મોહનથાળ નો પ્રસાદ શરૂ કરવા માંગ કરી છે.
ભક્તો દ્વારા સત્વરે મોહનથાળનો પ્રસાદ શરૂ કરવા માંગ
ગુજરાત ના મોખરાના યાતરધામનો પ્રસાદ બંદ કરી ચીક્કીને પ્રસાદનું નામ આપી દેવસ્થાન ટ્રસ્ટ લોકોની ભાવનાને દુભાઈ રહ્યું છે  અને ભક્તો સત્વરે આ મોહનથાળને શરૂ કરવા માંગ કરી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ