બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / અમદાવાદ / Water filled areas including Asarwa, Bapunagar, Saraspur of Ahmedabad.

મેઘાડંબર / અસારવા, બાપુનગર, સરસપુર સહિત અમદાવાદના આ વિસ્તારોમાં પાણીમાં ભરાવો, AMCનો પ્રિ-મોન્સુન પ્લાન નાપાસ, જુઓ તસવીરો

Dinesh

Last Updated: 05:15 PM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ahmedabad rain news : અમદાવાદમાં ભારે વરસાદથી શહેરમાં પાણી જ પાણી થઈ ગયું છે. શહેરના નીચાણવાળા તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે

  • અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ 
  • શહેરના તમામ વિસ્તારોમાં વરસી રહ્યો છે વરસાદ
  • નીચાણવાળા વિસ્તારોમાં ભરાયો પાણી


અમદાવાદ શહેરમાં ગત રાત્રીથી વરસાદી માહોલ જામ્યો છે. શહેરના લગભગ તમામ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. કેટલાક વિસ્તારમાં ધોધમાર તો કેટલાક વિસ્તારમાં ધીમીધારે વરસાદ ખાબક્યો છે. શહેરના અસારવા, પ્રગતીનગર, સેટેલાઈટ તથા AEC જેવા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી છે. વરસાદને કારણે શિવરંજની બ્રિજ પાસે વરસાદી પાણી ભરાયા હતા. થોડા જ વરસાદમાં પાણી ભરાતા લોકો પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તો વરસાદના લીધે સાબરમતી નદીના વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા હતા. શહેરના કેટલાક વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી. શહેરના S.G હાઈવે પર પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આગામી 3 દિવસ હજુ પણ વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરીછે.

અસારવામાં ગોઠણડૂબ પાણી ભરાયા
અમદાવાદમાં ભારે વરસાદથી શહેરમાં પાણી પાણી થઈ ગયું છે. શહેરના તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. અસારવા વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાયા છે. 

પ્રગતિનગરમાં પાણી જ પાણી
અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રગતિનગર વિસ્તારમાં પાણી ભરાયા છે. 

 સત્યાગ્રહ સોસાયટીમાં પાણી ભરાયા
સેટેલાઈટની સત્યાગ્રહ સોસાયટીમાં પાણી ભરાયા છે, પાણી ભરાવાની સમસ્યાના લીધે સ્થાનિકો પરેશાની ભોગવી રહ્યાં છે.

વાહન ચાલકો પરેશાન
AEC ચાર રસ્તા પાસે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યાં છે. વાહનચાલકોએ બળાપો કાઢતા કહ્યું કે, દર વર્ષે આ જ સ્થિતિ હોય છે.  તંત્ર અહીં ધ્યાન નથી આપતું

પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકયા
શિવરંજની બ્રિજ પાસે થોડા જ વરસાદમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકયા છે, સ્થાનિક લોકોએ જણાવ્યું કે, દર વખતે આ જ સમસ્યા થાય છે, વરસાદમાં અમદાવાદીઓ હેરાન પરેશાન થાય છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ