બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / Wasim Akram, who has been his team captain himself, gave a sharp reaction to former Pakistan cricketer Hasan Ranza, who questioned the Indian bowler.

ક્રિકેટ / કદાચ ભારતીય બોલર્સને અલગ બોલ અપાય છે...: ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન જોઈ પાકિસ્તાનના બે પૂર્વ ક્રિકેટર્સ વચ્ચે બબાલ

Dinesh

Last Updated: 10:38 AM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

cricket news : વસમીએ સાથો સાથ એમ પણ કહ્યું કે, ભારતીય બોલર સારી બોલિંગ કરી રહ્યાં છે જેના વખાણ કરવા જોઈએ

  • પાકિસ્તાનના ક્રિકેટર્સોનો શાબ્દિક યુદ્ધ
  • એકએ ભારતીય બોલરના વખાણ કર્યા
  • બીજાએ કહ્યું પાકિસ્તાનનો અપમાન થયું છે

ભારતીય બોલર પર સવાલ કરનાર પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર હસન રંઝા પર ખુદ તેમના ટીમ કેપ્ટન રહી ચુકેલા વસીમ અકરમએ તીખી પ્રતિક્રિયા આપી છે. વસીમ અકરમે આ મામલે કહ્યું કે,  તમે દુનિયા સામે અમારૂ અપમાન કરૂ રહ્યાં છો. 

'બોલર સારી બોલિંગ કરી રહ્યાં છે'
વસમીએ સાથો સાથ એમ પણ કહ્યું કે, ભારતીય બોલર સારી બોલિંગ કરી રહ્યાં છે જેના વખાણ કરવા જોઈએ. જો કે, આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા પર શાબ્દિક યુદ્ધ પણ શરૂ થયો છે. આ શાબ્દિક યુદ્ધમાં એક બીજા તેમના નિવેદનો આપવામા જરા પણ પાછી પાની નથી કરી રહ્યાં. તો બીજી તરફ આ મામલે યુઝર્સો પણ વિવિધ ભરપેટ આ મામલે કોમેન્ટો કરી તેમનો મેત રાખી રહ્યાં છે.

સોશિયલ મીડિયા વાયરલ
રંઝાનો આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે વર્લ્ડ કપ દરમિયાન ભારતીય બોલોરોના શાનદાર પ્રદર્શન પર સવાલ કરી રહ્યો છે.  અકરમે કહ્યું કે, તેને (હસન રંઝાને) પાકિસ્તાનને દુનિયા આગળ શર્મિદા થવું પડી રહ્યું છે. હસન રંઝાએ 1996થી 2005 સુધી પાકિસ્તાન માટે સાત ટેસ્ટ અને 16 વનડે રમી છે. અત્રે જણાવીએ કે, તેણે ડેબ્યુ પણ વસીમ અકરમની કપ્તાનીમાં જ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ