બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / vomiting while brushing teeth causes in gujarat

આરોગ્ય / શું તમને પણ બ્રશ કરતી વેળાએ આવે છે ઉલટી? તો ચેતી જજો, હોઇ શકે છે આ ગંભીર સમસ્યાનો સંકેત

Arohi

Last Updated: 05:13 PM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vomiting While Brushing: જો બ્રશ કરતી વખતે તમને પણ ઉલ્ટી જેવો અનુભવ થાય છે તો તમારે થોડુ સતર્ક થઈ જવાની જરૂર છે અને ડોક્ટરને બતાવવું જરૂરી છે. કારણ કે આ પિત્ત વધવાથી લઈને ઘણી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.

  • બ્રશ કરતી વખતે થાય છે ઉલ્ટી જેવું? 
  • તો થઈ જાઓ થોડા સતર્ક 
  • ખરાબ થઈ શકે છે તમારૂ આ અંગ 

અમુક લોકોને બ્રશ કરતી વખતે ઉલ્ટી જેવું થતું હોય છે. જો આ સમસ્યા ક્યારેક ક્યારેક થાય તો આ એસિડિટી અને અપચાના કારણે થઈ શકે છે. તો ઘણી વખત તેનું કારણ પિત્ત વધવું અથવા તો લિવર સાથે જોડાયેલી સમસ્યાના કારણે થઈ શકે છે. 

હકીકતે આ તમામ વસ્તુઓ તમારા ડાઈઝેશનને પ્રભાવિત કરે છે અને આવી સ્થિતિમાં જ્યારે ભોજન નથી પચતુ તો પેટમાં બાઈલ જુસ વધારે બનવા લાગે છે જેનાથી એસિડ રિફ્લેક્સની સ્થિતિ થાય છે અને વારંવાર વ્યક્તિને આવો અનુભવ થાય છે. સાથે જ અમુક લોકો તો વોમિટિંગ પણ કરી દે છે. પરંતુ તેના ઉપરાંત પણ આવી સમસ્યાની પાછળ અમુક બીજા ગંભીર કારણ સામે આવી શકે છે. 

બ્રશ કરતી વખતે ઉલ્ટી આવવાના કારણ 
GERDની બીમારી 

તમારા દાંત બ્રશ કરતી વખતે ઉલ્ટીનું એક મોટુ કારણ પેટના અલ્સર અને ગેસ્ટ્રોએસોફેગલ રિફ્લક્સ રોગ જેવી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. હકીકતે પેટમાં એસિડ વધવાથી ઉલ્ટી થઈ શકે છે અને બ્રશ કરતી વખતે ઉલ્ટી જેવું થઈ શકે છે.  

કિડની ખરાબ હોવાના લક્ષણ 
બ્રશ કરતી વખતે ઉલ્ટી આવવી કિડની ખરાબ હોવાના લક્ષણ પણ હોઈ શકે છે. હકીકતે જ્યારે કિડનીનું કામકાજ પ્રભાવિત થાય છે તો તેના કારણે પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ બની રહે છે. સાથે જ શરીરમાં જ્યારે ક્રિએટિનિનનું લેવલ વધે છે તો ઉલ્ટી સાથે જોડાયેલી સમસ્યાઓ થવા લાગે છે અને પેટ સાથે જોડાયેલી મુશ્કેલીઓ વધી જાય છે. એવામાં લોકો વારંવાર ઉલ્ટીની સમસ્યાથી પરેશાન રહેવા લાગે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ