બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / વડોદરા / VMC Junior Clerk Exam: Candidates whose form is canceled will be refunded the fee.

મોટા સમાચાર / VMC જુનિયર ક્લાર્ક Exam: ફોર્મ રદ થયેલા ઉમેદવારોની ફી પરત કરાશે, જાણો કેટલા દિવસમાં રૂપિયા એકાઉન્ટમાં થશે જમા

Kishor

Last Updated: 02:11 PM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા મહાનગરપાલિકાએ જુનિયર ક્લાર્કની પરીક્ષાના ઉમેદવારો માટે મોટો નિર્ણય કરી જે ઉમેદવારોના ફોર્મ રદ થયા છે તેમને ફીના રૂપિયા પરત અપાશે.

  • વડોદરા મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્કની પરીક્ષાના ઉમેદવારો માટે નિર્ણય 
  • જે ઉમેદવારોના ફોર્મ રદ થયા છે તેમને ફીના રૂપિયા પરત અપાશે 
  • 9454 ઉમેદવારોના ફોર્મના રૂ.22 લાખ કરતા વધુની રકમ પરત કરવામાં આવશે 

વડોદરા મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્કની પરીક્ષાના ઉમેદવારો માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ઘણા ઉમેદવારોના ફોર્મ રદ થયા છે. આવા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે રદ થયેલ ફોર્મ બદલ ઉમેદવારને ફીના રૂપિયા પરત અપાવામાં આવશે. અલગ અલગ કારણોસર 9454 ઉમેદવારોના ફોર્મ રદ થયા છે. ત્યારે 9454 ઉમેદવારોના ફ્રી પેટે રૂ.22 લાખ કરતા વધુની રકમ પરત કરવામાં આવશે.

Vadodara News: વડોદરા મનપાના બજેટને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી, હવે  નાગરિકોને વધારાનો વેરો ભરવા તૈયાર રહેવું પડશે

ઉમેદવારોના ખાતામાં 15 દિવસમાં રૂપિયા જમા થશે 

રદ થયેલા ઉમેદવારોના ખાતામાં 15 દિવસમાં રૂપિયા જમા થશે. આ માટે ઉમેદવારોએ નાણા પરત મેળવવા બેંકની વિગત આપવાની રહેશે. તેમ સત્તાવાર રીતે સામે આવ્યું છે. નોંધનીય છે કે જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે 1 લાખ કરતા વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.પાલિકાએ ઉમેદવારો માટે સંવેદનશીલ નિર્ણય કર્યો છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે 1,18,746 ફોર્મ ભરાતા કોર્પોરેશનને 2.63 કરોડની આવક થઈ છે. જેમાં બાકીની રકમ 15 દિવસમાં સીધા બેન્ક ખાતામાં રૂપિયા પરત આપી દેવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ