બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / ગુજરાત / અમદાવાદ / viral video of Policeman Scolds A Man Who Took A Car

VIDEO / લોકડાઉન સમયે ભૂલથી પણ આવી હરકત પોલીસકર્મી સાથે ન કરશો, એ તમારી સેવામાં છે

Kavan

Last Updated: 09:31 PM, 25 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસના કહેરને રોકવા માટે ગુજરાત સરકાર દ્વારા સોમવારથી 31 માર્ચ સુધીના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય લોકોને ઘરની બહાર આવતા રોકવા માટે કલમ 144 લાગૂ કરવામાં આવી છે, તેમ છતાં કેટલાક લોકો પોતાનું ધાર્યું કરવામાંથી ઉંચા આવતા નથી અને તેઓ પોતાની ચિંતા કર્યા વગર રોડ પર નીકળી રહ્યા છે અને બીજાના જીવ માટે પણ જોખમરૂપ બની રહ્યા છે.

  • ગુજરાતમાં કોરોનાનો કહેર 
  • પોલીસકર્મી અને યુવકની ચકમકનો વીડિય થયો વાયરલ
  • લોકોએ પોલીસ કર્મચારીની કામગીરીની કર પ્રશંસા 

આવા લોકોનો રોકવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઠેર-ઠેર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે તેમછતાં લોકો પોતાની ટેવ પ્રમાણી બહાર નીકળે છે અને પોલીસની સામે થવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે આવી જ એક ઘટના અમદાવાદમાં બની હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. 

પોલીસ અને યુવકની તુંતુ-મેંમેનો વીડિયો વાયરલ 

વીડિયોમાં એક પોલીસ જવાન કારમાં સવાર એક યુવકને અટકાવે છે અને તેને ઘરે પાછો જવાનું કહે છે. આ બાબતે યુવક ગુસ્સે થઈ જાય છે અને તે પોલીસકર્મી સામે જોર-જોરથી ચીસો પાડતો જોવા મળે છે. ત્યારબાદ પોલીસ જવાન તેને જોરજોરથી ઠપકો આપે છે. આ સાથે જ તે એવું કહી રહ્યું છે કે ના પાડવામાં આવી છતાં પણ તમે રસ્તા પર ઉતરી આવ્યો છો અને ભૂલ સ્વીકારવાને બદલે તમે મારા પર બૂમ પાડી રહ્યા છો. અંતે તે યુવક પોલીસની વાતને સ્વીકારીને પોતાની કારમાં બેસી જાય છે. 

પોલીસની કામગીરીને લોકોએ કરી પ્રશંસા 

ઉલ્લેખનીય છે કે, આ વીડિયો જોનાર લોકો પોલીસકર્મીની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે તો સોશિયલ મીડિયામાં પણ આ પોલીસકર્મીની તુલના સિંઘમ ફિલ્મના પાત્ર સાથે કરવામાં આવી રહી છે. આ વીડિયોને ભાજપના સાંસદ રાજીવ ચંદ્રશેખરે પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. સાથે લખ્યું કે, લોકડાઉન દરમિયાન મહેરબાની કરીને પોલીસકર્મીઓને ન ધમકાવો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ